________________
આઠ ક
જેનુ' વતન આથી વિપરીત હૈાય તે બધા અસાતાવેદનીય ક્રમ ઉપાજે . આજે તમારાં જીવનમાં ધમાલ-હાયવાય-અસ્રાતા વિશેષ જણાય છે; તેનુ કારણ એ છે કે તમે ગુરુભક્તિ ભૂલ્યા છે; ક્ષમાવાન્ રહ્યા નથી; દયાળુ એછા થયા છે; વ્રત, સયમ અને કષાયવિજયમાં પાછા પડ્યા છે; શુદ્ધ દાન દઈ શકતા નથી; ઘેાડુ' દાન કરેા તે પણ કીર્તિની આશા શાખા છે, અને જેનું દાન કરી છે. તે પ્રાયઃ ન્યાયપાર્જિત હાતું નથી. વળી ધમ'માં દેઢ રહ્યા નથી. કાઈ વાંકુ' મેલે, અધિકારી આંખ કાઢે કે થાડુ' નુકશાન સહેવાના પ્રસગ આવે ત્યાં ઢીલા પડી જાએ છે અને ધર્મને છેાડી દે। છે. આ વસ્તુ સ્થિતિમાં સુધારો થશે ત્યારે સાતાનુ પ્રમાણ વધશે અને તમારાં જીવનમાં કાઇ પણ પ્રકારની હાયવાય નહિ હોય.
માહનીય ક
૪૪૧
જે કર્મને લીધે જીવ માહગ્રસ્ત ખની સંસારમાં અટવાઈ પડે તેને માહનીય ક્રમ કહેવાય. આ કમ મદિરાપાન જેવું. છે. મદિરાપાન કરવાથી જેમ મનુષ્યનાં સાનભાન ઠેકાણે રહેતા નથી. તેમ આ ક્રમ ને લીધે મનુષ્યની વિવેકબુદ્ધિ તથા વતન ઠેકાણે રહેતાં નથી.
આત્માને સ`સારી બનાવવામાં, તેની શક્તિઓને ખાવવામાં માહનીય ક્રમના હિસ્સા સહુથી માટા છે, એટલે તેને કાંના રાજા ગણવામાં આવે છે. જ્યાં સુધી આ રાજા જોરાવર હાય, ત્યાં સુધી બધાં કર્મી જોરાવર રહે અને જ્યાં આ શા ઢીઢા પડ્યા કે બધાં કર્મો ઢીલા પડે.