________________
આઠ માં
૪૩૯
અને આજનાં માનસવિજ્ઞાને વિચિત્ર પ્રકારની નિદ્રા તરીકે તેની નોંધ લીધી છે.
શાસ્ત્રકાર કહે છે કે જેને ચીલુદ્ધી નિદ્રાના ઉદય હાય તે મરણ પામીને અવશ્ય નરક ગતિમાં જાય છે,
જે છ કારણેાથી જીવ જ્ઞાનાવરણીય ક્રમ બાંધે છે, તે જ છ કારણેાથી જીવ દશનાવરણીય કમ ખાંધે છે. વેદનીય કુ.
જે કર્મ આત્માને સુખ-દુઃખનુ વેદન કાવે-અનુભવ કરાવે તે વેદનીય ક્રમ કહેવાય. આત્મા સ્વરૂપે આનંદઘન છે, છતાં આ કમને લીધે તે કાલ્પનિક સુખ-દુઃખના અનુભવ કરે છે. મધથી ખરડાયેલી તરવારની ધારને ચાટતાં સુખના અનુભવ થાય છે અને જીભ કપાતાં દુઃખના અનુભવ થાય છે,
આ ક્રમની ઉત્તરપ્રકૃત્તિએ એ છે. (૧) સાતાવેદનીય અને (૨) અમ્રાતાવેદનીય. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણમાંના ગમે તે એક, બે કે ત્રણથી ઘેરાયેલ જી જે દુઃખના અનુભવ કરે છે, તે અસાતાવેદનીયના ઉદય ગણાય અને શરીર નીરાગી હાય, પાસે પૈસા હાય, ખાસ ચિ'તા કરવાનું કારણ ન હોય, કુટું'ખની અનુકૂળતા હોય, એવા એવા અનુકૂળ સત્યાગાને લઈને જે સુખના અનુભવ થાય, તે સાતાવેદનીયા
ઉદ્દય ગણાય.
· સાતાવેદનીય અને અસાતાવેદનીય ક્રમ શાથી મંથાય ?' તેના ઉત્તરમાં શાસ્ત્રકારોએ કર્યું છે કે