________________
૪૩૧
આત્મહત્યવિચાર
ટલે જ્ઞાનાવણીય ક્રમની ઉત્તપ્રકૃતિમા પણ પાંચ પ્રકારની છે, જે મતિજ્ઞાનનું આવરણ કરે તે મતિજ્ઞાનાવર ણીય, જે શ્રુતજ્ઞાનનું આવરણ કરે તે શ્રુતજ્ઞાનાવરણીય, જે અવધિજ્ઞાનનું આવરણ કરે તે અવધિજ્ઞાનાવરણીય, જે મનઃપય યજ્ઞાનનુ' આવણુ કરે તે મન:પર્યં યજ્ઞાનાવરણીય અને જે કેવલજ્ઞાનનું આવરણ કરે તે કેવલજ્ઞાનાવરણીય.
જીવ છ કારણે આ જ્ઞાનાવરણીય ક્રમ ઉપાજે છે.
(૧) જ્ઞાન, જ્ઞાની તથા જ્ઞાનનાં સાધના પ્રત્યે શત્રુવટ શખવી, વિરાધભાવ દર્શાવવા. અહીં જ્ઞાનથી મતિ આદિ જ્ઞાન, જ્ઞાનીથી જ્ઞાનવાન એટલે સાધુ, પ`ડિત વગેરે અને જ્ઞાનનાં સાધનાથી પુસ્તક, પાટી, લેખણ વગેરે સમજવાં,
(૨) જ્ઞાનદાતા ગુરુને એળવવા, તેમનુ' નામ છૂપાવવું. (૩) જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધનાના નાશ કરવા. (૪) જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધનાના દ્વેષ કરવા. (૫) જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધનાની આશાતના કરવી. (૬) કાંઇ જ્ઞાનપ્રાપ્તિ કરતા હાય, તેમાં અતરાય નાખવા, શાકારાએ કહ્યું છે કે
―――――
विराधयन्ति ये ज्ञानं, मनसा ते भवान्तरे । હ્યુ: શૂન્યમનનો માઁ, વિવેરિનિતા: //
• જેએ મન વડે જ્ઞાનની વિરાધના કરે છે, તે પર ભવમાં શૂન્ય મનવાળા અને વિવેકહિત થાય છે. ’