________________
યોગબળ
૪૨૧
6
अति सर्वत्र वर्जयेत् '
.... '
છે? વળી અનુભવીઓનું વચન છે કે એટલે આ ખામી યાત્રાથી પશુ પુત્ર એમના વિચારમાં મક્કમ હતા, એટલે છેવટે માતા-પિતાએ રા આપી અને તે વહાણમાં વિવિધ કરિયાણાં ભરી સાગ
રની સફર કરવા લાગ્યા.
ઘેાડા દિવસ બધુ ઠીક ચાલ્યું અને તેમના સમય આનંદવિનાદમાં પસાર થયા, પણ ત્યારબાદ પવનનું પ્રચર્ડ તાફાન થયું, વહાણે। આમ તેમ ઉછળવા લાગ્યાં અને તેનાં પાટિયાં જોતજોતામાં તૂટી ગયાં. બધા માણસા દરિયામાં પડ્યા અને વહાણામાં લાખા રૂપિયાના માલ ભર્યાં હતા, તે ડૂબી ગયા. પણ સારાં નશીબે સાથ વાહના પુત્રાના હાથમાં એક માટું પાટિયુ આવી ગયું. તેઓ એને વળગી પડયા અને તેના આધારે તરતાં તરતાં એક બેટ પાસે જઈ પહોંચ્યા.
એ એટ અજાણ્યા હતા અને અજાણ્યા એટમાં ઉતરવું એ એક સાહસ ગણાય, પણ અન્ય કાઈ ઉપાય ન હતા, એટલે ખીજુ શુ કરે ? અને ભાઈએ એ બેટમાં ઉતર્યાં. ત્યાં વના વીણી લાવીને લેાજન કર્યુ” અને નાળિયેરનાં પાણીથી પેાતાની તૃષા છીપાવી. પછી આરામ લેવા માટે તે પત્થરની એક માટી શીલા પર બેઠા.
આ વખતે ચ'પાનગરી, માતાપિતા, તેમણે કહેલા શબ્દો, પેાતાના આગ્રહ, આશાભર્યુ” પ્રયાણુ, એ બધું યાદ આવ્યું અને હવે શું કરવું ?? તેના વિચાર કરવા લાગ્યા. એવામાં એક અદ્ભુત રમણી તેમની સામે આવીને ઊભી રહી. તેના
6