________________
ક્રમ બધ
૩૯૩
થાડા દિવસ પહેલાં ભારતના મહામાત્ય પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યુ' હતું કે ‘ ધર્મની બાબતમાં મારી સમજણુ ઉંડી નથી, પણ સારાનું ફળ સારુ મળે છે અને ખૂશનુ ફળ મૂરુ' મળે છે, એ બાબતમાં મારા પાર્કા વિશ્વાસ છે. આ શબ્દો તેમણે ઘણા અનુભવ પછી ઉચ્ચાર્યાં છે. એટલે શુભાશુભ કર્મનાં શુભાશુભ ફળ સખ`ધી કાઇએ શ’કા રાખવી નહિ.
આશ્રવ એટલે કમનું આત્મા ભણી આવવું. જેમ ગરનાળા એ તળાવમાં પાણી આવવાનુ સાધન છે, તેમ આશ્રવ એ આત્મામાં ક્રમને દાખલ થવાનુ સાધન છે.
સવર એટલે આત્મા ભણી આવી રહેલાં કર્મોની અટકાયત, જેમ ગરનાળાને ખંધ કરી દેવાથી તળાવમાં નવું પાણી આવતું નથી, તેમ સંવરને ધારણ કરવાથી આત્મામાં નવીન કર્માં દાખલ થતાં નથી.
નિર્જરા એટલે કર્માનુ' ખરી જવું, છૂટા થઈ જવું. જે ક્રમાં આત્માને વળગેલા છે, આત્મામાં તાદાત્મ્યભાવ પામેલાં છે, તે કર્મી અમુક અંશે . આત્મપ્રદેશેાથી છૂટા પડે ત્યારે ક્રમની નિર્જરા થઈ કહેવાય.
બંધ એટલે કામણુ વ ાના પુદ્ગલાનું આત્મા સાથે જોડાવું, તાદાત્મ્યભાવે પરિણમવું. ક્રમ ના અધ કયા હેતુઓથી પડે તે અને તેના કેટલા પ્રકારો હોય છે વગેરે ખાખતા અમે હવે પછી વિસ્તારથી સમજાવવાના છીએ, એટલે અહી વિશેષ વિવેચન કરતા નથી.