________________
ક્રમની શક્તિ
૩૦૧
શ્રીકૃષ્ણ વાસુદેવ હતા, અપૂર્વ રિદ્ધિસિદ્ધિના સ્વામી હતા અને ગમે તેવાં કઠિન કાયને સિદ્ધ કરવાની અજબ શક્તિ ધરાવતા હતા. ધાતકીખ'ડની અપરકકા નગરીમાં ક્રોપટ્ટીને પાછી લાવતી વખતે તે દરા ચાજનના પટવાળી ગગાનદીને ભુજાએથી તરી ગયા. પરંતુ આખરના સમયે દ્વાશ્તિામાં દાઢ લાગ્યા, પેાતાના સવ પરિવાર અને સગાં-સ'ખ'ધી તેમાં નાશ પામ્યા. માતપિતાને આ સવનાશમાંથી ઉગારી લેવાના તેમના ભગીરથ પ્રયત્ન, છતાં તેમાં સફળ થયા નહિ. વસુદેવ અને દેવકીજી દરવાજાની શિલા તૂટી પડતા મરણુ પામ્યા. માત્ર માટાભાઈ મલભદ્ર અને તે જ ખેંચી શકયા. ત્યાંથી જગલમાં જતાં પાણીની ખૂબ તરસ લાગી, ખલભદ્રં પાણી લેવા ગયા અને આ માજી જરાકુમારનાં ખાણુથી તેમના પ્રાણ ચાલ્યા ગયા. આ સ્થિતિ ક્રમસત્તા સિવાય ખીજા કાને આભારી ગણાય ? તે સંબધમાં એક દુહો કહેવાય છે, તે તમે સાંભળ્યેા હશે !
દાઝી નગરી દ્વારિકા, નાઠા મધવ દાય; તરસ્યા ત્રિકમ વન મૂઆ, માન ન કરશે। કાય. ચિલાતીપુત્રનું ચમત્કારિક ચરિત્ર
ચિલાતીપુત્રનુ` ચરિત્ર સાંભળેા. તેમાં પણ તમને ક્રમના અજખ ચમત્કાર જોવા મળશે. પુણ્યના એટલે શુભ કમના પ્રખળ ઉદય હાય તા જ મનુષ્યભવ મળે. તેમાં પણ અધિક પુણ્યશાળીના જન્મ આ દેશમાં અને ઉચ્ચ કુલમાં થાય. ચિલાતીપુત્રના જન્મ મગધદેશની રાજધાની રાજગૃહી નગરીમાં