________________
ક્રમની ઓળખાણ
૩૫૭
છે? તમે શુઠણુપાલની વાત સાંભળેા, એટલે નામ વિષેના તમારા માહ ઉડી જશે.
ઠંગુઠણુપાલની વાત.
એક શેઠ પાસે પૈસેટકા સારા હતા અને તેએ અધી વાતે સુખી હતા, પરંતુ તેમના કાઈ પણપુત્ર ખાર મહિના કરતાં વધુ વખત જીવતા નહિ. તેમને છ પુત્ર થયા અને યે આ રીતે મરણ પામ્યા. પછી સાતમા પુત્રના જન્મ થયા, ત્યારે એ પુત્રનું નામ શુઠપાલ પાડયું. આ પુત્ર ચેાગા નુયેાગે ખાળમરણથી ખેંચી ગયે અને કાલક્રમે યુવાન થયા.
આ વખતે કેટલાક મિત્રે તેને કહેવા લાગ્યા, કે ‘તારૂ નામ બીજું કઈ નહિ ને શુશુપાલ કેમ પાડયું? આ નામ તેા ઘણુ લજામણું લાગે છે ! કંઇ નહિ ને ઢણુ.......... પાલ!' આમ ઘણા મિત્રાએ ચીડવવાથી તે પોતાના પિતાને કહેવા લાગ્યા કે ‘પિતાજી આ દુનિયામાં નામેાની ખેટ કયાં હતી કે તમે મારુ નામ ઠઠશુપાલ પાડયું ? આ નામ બહુ ખાખ લાગે છે, માટે સારુ નામ બદલી નાખેા.’
પિતાએ કહ્યુંઃ કે ‘બેટા! માણસનુ’નામ તેા જીંદગીમાં એક જ વાર પડે, વળી જે નામ લેાજિન્હાએ ચડી ગયુ હોય તે આપણું" બદલ્યુ. બદલાય નહિ, માટે કોઈ ગમે તેમ કહે, પણ તારે એના પર ધ્યાન આપવું નિહ. '
શુઠણપાલે કહ્યું: ‘ પરંતુ પિતાજી! આ નામ તા સાંભ ળવામાં ઘણું ખરાબ લાગે છે. તે મને જરાય ગમતું નથી.' પિતાએ કહ્યુઃ · એટા ! કાઇને એ નામ સાંભળવામાં