SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમની ઓળખાણુ ૩૪૯ સુધરે છે. અને ખડ ખ’ડ ટૂકડા બની નાશ પણ પાશ છે, એટલે 'ધા તથા અણુ-પરમાણુ છૂટા પડે છે, એ વાત નિશ્ચિત છે. અહીં ઉત્પત્તિ અને વિનાશની જે વાત આવી, તે આકૃતિ કે પર્યાય અંગે સમજવાની છે. મૂળ દ્રવ્ય તા ધ્રુવ નિત્ય શાશ્વત હોઈ તેમાં ઉત્પત્તિ કે વિનાશ સ’ભવતા નથી. આ વસ્તુ ખરાખર નહિ સમજવાથી ઘણાં માણસા ઘણી વાર ભ્રમમાં પડે છે અને એડનુ ચાડ વેતરી નાખે છે. 6 ‘એક નવીન વસ્તુની શેાધ’ એવા સમાચાર છાપામાં વાંચીને એક ભાઈ અમારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે આપ તા કહેા છે કે કોઇ વસ્તુ તદ્ન નવીન બનતી નથી અને આ છાપાવાળા શું લખે છે ? એક નવીન વસ્તુની શોધ. જ્યારે એક વસ્તુ નવી શોધાઈ હશે, ત્યારે જ તે એમ લખતા હશે ને ?' અમે કહ્યું: 'મહાનુભાવ ! તમે અમારાં કહેવાના ભાવાથ ખરાખર સમજ્યા નથી. અમે એમ કહીએ છીએ કે આ જગતમાં જેટલાં દ્રબ્યા છે, તેટલાં જ રહે છે. તેમાં ક્રાઈ દ્રવ્ય નવું ઉત્પન્ન થઈને ઊમેરાતુ નથી કે નાશ પામીને ઘટતું નથી. જ્યારે જુએ ત્યારે છના છ જ હેાય છે. પરંતુ તેના પાંચ બદલાતા રહે છે અને જ્યારે આપણા જેવા-જાણવામાં ન હોય તેવા કાઈ પર્યાય જોવા-જાણવામાં આવે છે, ત્યારે આપણે તેને નવીન શબ્દથી સમાધીએ છીએ. · કાલ'ખસે શેાધેલા એક નવીન દેશ ’ એનેા અર્થ એમ નહિ સમજવાના કે પહેલાં એ દેશ હતા જ નહિ અને નવા ઉત્પન્ન થયેા. એ દેશ તેા લાખા ક્રોડા–અખો વર્ષોથી ત્યાં જ હતા, પણ તેની કાલ ખસને તથા તેના મિત્રોને ખબર ન હતી, એટલે તેણે એને નવીન દેશ
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy