________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
neese peo
છે , more,
છે. ફક
bross Gooood Soor doodédhoonoor
દર
Gooooo
oooooooooooooooAddonation
વ્યાખ્યાન સત્તરમું
કર્મની ઓળખાણ મહાનુભાવો !
અત્યાર સુધી અમે આત્માનાં સ્વરૂપ ઉપર વિવેચન કર્યું, તેમાંથી એ ફલિત થયું કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તે દેહાદિથી ભિન્ન છે, અજર-અમર-અખંડ છે અને અનંત. જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ વગેરે ગુણોથી યુક્ત છે, પણ કર્મના સંબંધને લીધે–આવરણને લીધે તેના આ ગુણે મર્યાદિત સ્વરૂપે પ્રગટ થાય છે.
લોકોમાં એમ કહેવાય છે કે સંબંધ જેમ જૂનો તેમ વધારે મીઠે, વધારે લાભદાયી, પણ કર્મને આત્મા સાથે સંબંધ ઘણે જૂનો હોવા છતાં તેણે કદી આત્મા સાથે મીઠાશ દાખવી નથી કે આત્માને કશે લાભ કર્યો નથી. એટલું જ નહિ, પણ ઉંદર સાથે બિલાડી કે સાપ સાથે નેળિયે પ્રકારનું વર્તન કરે, તેવું વર્તન તેણે આત્મા સાથે કર્યું છે અને આત્માને હેરાન-પરેશાન કરવામાં કઈ બાકી રાખી નથી. તાત્પર્ય કે કર્મ એ આત્માને પરમ શત્રુ છે, મહાન દુશમન છે અને આત્માનું નિતાંત અહિત કરનાર છે. આત્મા, અનંત દુખેથી ભરેલા આ સંસારમાં અનાદિ કાલથી રખડી રહ્યો છે, તેનું કારણ તેને કર્મ સાથે આ કુટીલ સંબંધ જ છે.
કેટલાક માણસે ભૂતકાળમાં ઘણુ ખરાબ રીતે વર્તી