________________
આત્મતત્ત્વવિચાર
હજી શ્રી મહાવીર પરમાત્માએ દીક્ષા લીધી ન હતી, તે વખતની આ વાત છે. તેની પાસે ક્રાડાની મિલકત હતી અને તે સ્રીઓનાં રૂપની પાછળ દીવાના હતા. કાઇ પણ સુંદર કન્યા જોવામાં આવે કે તે પાંચસા સેાનામહારા ખરચી તેની સાથે લગ્ન કરતા.
૩૩૦
આ રીતે તેણે એક એકથી ચડિયાતી એવી પાંચસે સ્ત્રીઓને પેાતાના રંગમહેલમાં એકત્ર કરી હતી. પર`તુ તેણે એક વાર હાસા-પ્રહાસાનુ રૂપ જોયું કે તે પાંચસા ચે સ્ત્રીઓનાં સૌને વીસરી ગયા અને હાસા-પ્રહાસાની પાછળ પાગલ બન્યા. તે એને પરણવા માટે ગમે તે કરવા તૈયાર હતા. દેવીઓએ તેની પેાતાની બધી મિલકતનું દાન કરી નિયાણું ખાંધીને મરવાનું કહ્યું, તે પ્રમાણે તેણે પેાતાની બધી મિલ કતનુ દાન કરી દીધુ' અને મરતી વખતે હાસા-પ્રહાસાને મળવાની તીવ્ર ઈચ્છા કરી, તેથી બીજા જન્મમાં તે હાસાપ્રહાયાના સ્વામી થયા.
તાત્પર્ય કે મનુષ્યલાકની સુંદરમાં સુંદર સ્ત્રીઓનું રૂપ પણ સામાન્ય દેવીઓનાં રૂપ આગળ પાણી ભરે છે, એટલે દેવીઓનુ રૂપ આવું હાય છે, તે ઇંદ્રાણીઓનું રૂપ કેવું હશે? તેની કલ્પના કરી. ઇંદ્ર આવી અનુપમ રૂપવતી ઇંદ્રાણીઓ સાથે ભાગ કરતા હોય અને જે સુખ અનુભવે, તેના કરતાં મુક્તાત્માનું સુખ અન’તગણું વધારે હોય છે. શાકારા કહે છે કે
सुरगणसुहं समत्तं सव्वद्धा पिंडिअ अनंतगुणं । न य पावइ मुत्तिसुहं णंताहिं वग्गवग्गूहि ॥