________________
૨૯૪
આત્મતત્ત્વવિચાર
નિષ્ફળ શ્રોતા મૂઢ યત્તિ, વક્તાવચનવિલાસ; હાવભાવ યૂ' સ્રી તણા, પતિ અધાની પાસ.
વક્તાના વચનવિલાસ ગમે તેવા સુંદર હોય, પણ શ્રોતાઓ મૂઢ હાય, સારાસારના વિચાર કરનારા ન હાય, સારુ' લાગે તે ગ્રહણ કરનારા ન હેાય, તે એ વચનવિલાસ નિષ્ફળ જાય છે. એક સ્ત્રી ગમે તેવા હાવભાવ કરે પણ પતિ આંધળા હાય તા એ શા કામના?
દુન્યવી સુખ
આટલા પ્રાસ્તાવિક સાથે આપણે મૂળ વિષયમાં પ્રવેશ કરીએ. અનાદિ કાલથી સ'સારસાગરમાં પરિભ્રમણ કરી રહેલા આ આત્માએ સુખ મેળવવા માટે ઘણા ઘણા પ્રયત્ના-પ્રયાસે કર્યાં, કોઈ વાતે મા ન રાખી, છતાં તેને સુખ મળ્યું નહિ. હા, કયારેક દુન્યવી સુખ-ભૌતિક સુખ-પૌદ્ગલિક સુખ મળ્યું ખરૂ', પણ આત્માનાં સ્વભાવિક સાચાં સુખ આગળ તેની શી ગણના १
શાસ્ત્રકાર મહર્ષિએ દુન્યવી સુખ અને આત્માનાં સુખની તુલનાં કરતાં જણાવે છે કે ‘ચૌદ રાજલેાકમાં રહેલા દરેક આત્માનુ' ભાગજન્ય-પૌદ્ગલિક સુખ એકઠુ કરીને તેને એક ખાજી રાખા અને બીજી બાજુ આત્માનું સાચુ' સુખ સૂકા ત પેલુ સુખ આત્મસુખના અન`તમા ભાગે પણ નહિ આવે.’
અહી. પ્રશ્ન થશે કે ‘દુન્યવી સુખ આત્મસુખના અને તમા ભાગે પણ કેમ ન આવે?' પરંતુ સાનાની સરખામણી તા