SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ આત્મતત્ત્વવિચાર રહ્યો હતા, તેથી મહામુનિ વિષ્ણુકુમારે વિચાર કર્યો ‘કે શ્રી સઘ મને માન્ય છે અને મારા ભાઈ તથા દેવ-દાનવ સવે અનુક'પા કરવા ચાગ્ય છે. ' એટલે તેમણે આ રૂપ સહરી લીધુ' અને પેાતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. પછી સઘના આગ્રહથી તેમણે નમુચિને છેડી દીધા; એટલે રાજાએ તેને જાકારો દઇ નગરની બહાર કાઢી મૂકયા અને રાજ્યની લગામ પેાતાના હાથમાં લીધી. આ ત્રણ પગલાંના બનાવથી મહામુનિ વિષ્ણુકુમાર ત્રિવિક્રમની ખ્યાતિ પામ્યા અને ફ્રી આલાયા-તપશ્ચર્યા વડે શુદ્ધ થઈને કેવળજ્ઞાન પામી માક્ષે ગયા. આ પરથી આત્માની શક્તિ કેટલી છે ? તેના તમને પૂરેપૂરા ખ્યાલ આવી શકશે. તમે અક્ષય-અન ત શક્તિના લડાર છેા, એ કદી ન ભૂલતા. જો ચગ્ય રીતે પુરુષા કરશેા તા એ શક્તિના પૂર્ણ વિકાસ કરી શકશે। અને તમારૂ સ્થાન અન ́ત શક્તિમાનની હરાલમાં જરૂર જમાવી શકશે। વિશેષ અવસરે કહેવાશે.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy