________________
આત્માની શક્તિ
૨૦૯
લક્ષ્મણે શાંત ચિત્તે હસતાં હસતાં જવાબ આપ્યુંઃ ‘આ તારા લાખંડના ટુકડા મને શું કરવાના હતા ? છેડ તારે છેાડવા હાય તા.' અને રાવણુ જોરથી ચક્ર છેાડે છે.
આ બાજુ રામની સેના આ ચક્રના સામના કરવા માટે અનેક પ્રકારના શસ્ર-અસ્ત્રના પ્રયાગ કરે છે. પણ જેમ કમળ-પત્ર પર જળબિંદુ અથડાઇને ખરી જાય, તેમ એ શસ્ત્રો-અસ્ત્રો ચક્રને અથડાઇને ખરી પડે છે અને ચક્ર લક્ષ્મણુ પાસે આવી પહોંચે છે.
આ દૃશ્ય જોતાં જ રામ સુદ્ધાં બધાને શ્વાસ ચઢી જાય છે, પશુ ચક્રના એવા નિયમ છે કે તે વાસુદેવને કંઈ કરી શકે નહિ. એટલે તે લક્ષ્મણની ત્રણ પ્રદક્ષિણા દઇને ઊભું રહે છે અને તેમના હાથમાં આવે છે.
હવે લક્ષ્મણ રાવણને નમ્રતાથી કહે છેઃ ૮ સીતાજીને સેપી દે અને તારાં રાજ્યમાં લહેર કર. અમારે રાજ્યના ખપ નથી. નહિતર તારું' આ ચક્ર તારુ જ મેાત લાવશે.’
રાવણ હજી અહંકારમાં છે. તે એમ સમજે છે કે મારું' ચક્ર મને શુ' કરશે? પણ પ્રતિવાસુદેવ પેાતાનાં ચક્રથી જ મરે છે અને લેાકના એ શાશ્વત નિયમ હોવાથી તેમાં કઇ ફેર પડતા નથી. રાવણુ કહે છે; એ ચક્રથી મને કઈ નહિ થાય, માટે તારે છે।ડવું હોય તા છેાડ.' લક્ષ્ણુજી પેાતાનાં ખળથી
?