________________
આત્મતત્ત્વવિચાર
હવે એક વાર સુનંદા રાજા સાથે મૃગયા એવા જ'ગલમાં જાય છે. ત્યાં પારિધ લેાકા પાવા વગાડે છે અને હરણા તા સાંભળવા ઊભા રહી જાય છે. તેમાં પેલુ` હરણ પણ આવી પહેાંચે છે અને તે સુનદાને જોઈ હષ અનુભવે છે. તે સુનંદાનું રૂપ જોવામાં એવું ટ્વીન થઈ જાય છે કે તેને મીજી કઈ ખબર રહેતી નથી. એવામાં રાજા ખાણ મારે છે અને તે વિધાઈ જાય છે. પછી રાજા તેનું માંસ પકવવાના સેવકને હુકમ કરે છે. સેવકા તેને ઉપાડી રાજવાટિકામાં લાવે છે. અને ત્યાં તેનુ માંસ પકવે છે.
૨૭૦
રાજારાણી આ હેરણનુ માંસ ખાઇ રહ્યા છે અને તેનાં વખાણ કરી રહ્યાં છે, ત્યાં એ મુનિવરેશ ત્યાંથી નીકળે છે. તે જ્ઞાની છે, એટલે સુનંદા અને રૂપસેનનુ' ચરિત્ર જાણી પેાતાનું માથુ હલાવે છે. આ જોઈ રાજા વિચારમાં પડે છે અને તે પેલા મુનિવરને બાલાવી માથુ' હલાવવાનુ કારણ પૂછે છે. મુનિવરો કહે છે કે ‘આ વાત જાણુશા તેા તમને દુઃખ થશે, માટે જાણવી રહેવા દો.’ પરંતુ રાજારાણી ખંનેના આગ્રહ થતાં તે અથથી ઇતિ સુધી બધી વાત કહી સભળાવે છે. તે સાંભળી રાજારાણી તેને સંસાર પરથી વૈરાગ થાય છે. છેવટે સુના પૂછે છે કે ‘હરણ મરીને કયાં ઉત્પન્ન થયેલે છે? તેના ઉદ્ધાર થશે કે નહિ ?' પેલા મુનિવરા કહે છેઃ ‘હરણુ મરી વિષ્ય અટવીમાં સુગ્રામ નજીક હાથી થયેલેા છે. તે તમારા ઉપદેશથી પ્રતિમાધ પામશે અને જાતિસ્મરણુથી પેાતાના પૂ. લવા નિહાળી, વૈરાગ્ય પામી, તપ કરીને આઠમા દેવલાકમાં