________________
૨૨
તે પહેલા કાટરોડમાં મહત્સવ તથા શ્રી સિદ્ધચક્ર પૂજન તથા જવાહરનગરમાં શ્રી સિદ્ધચક્રપૂજન, પ૬ દિકકુમારીકાઓ, અને ૬૪ ઈદ્રો વિ. ભવ્ય ઠાઠથી ઉજવાયેલ સ્નાત્ર મહોત્સવ, જ્ઞાનમંદિરનું ઉદઘાટન અને ૧૦ હજાર જનમેદની સાથે ચૈત્ર સુદ ૧૩ ની ભ૦ મહાવીરસ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી, ગોરેગામમાં થયેલ ઉપધાન તપ અને ઉપધાન નગરમાં થઈ રહેલ ગૃહમદર.
આ બધા શાસન પ્રભાવનાના કાર્યો સાથે વિપુલ સાહિત્યને છૂટે હાથે પ્રચાર, તાજેતરમાં લખેલ ૪૪ પૃષ્ઠની રાથી ભરપૂર “મૃત્યુની ગેદમાં" નામની નાની પુસ્તિકા, જિન ધર્મમાં ઉપયોગ એ એમની વિદ્વત્તા ભરી કૃતિ અને ભ૦ મહાવીર સ્વામીના ૨૫૦૦ વર્ષની પૂર્ણાહૂતિના મંગળ પ્રસંગની કાંતીવલીના ઈતિહાસમાં ચિરણમરણીય રહે તેવી ભવ્ય ઉજવણી. તેમના તાવિક પ્રવચને શ્રવણ કરવા ઉમટતી જનમેદની. ખરે જ તેઓશ્રીનાં પુણ્ય પગલે સર્વત્ર જય જયકાર વર્તાય છે.
વ્યથથાપક,