________________
Tw °
| કિંચિત TD
શતાવધાની પૂર્વ આચાર્યદેવ શ્રીમદ વિજ્ય કીતિચંદ્રસૂરિજી મહારાજ-ગુરુદેવની પૂર્ણ કૃપાના પ્રભાવે આજે જૈન-જૈનેતર જગતમાં પ્રસિદ્ધિ પામી અવિરત જૈન શાસનની અનુપમ પ્રભાવના કરી રહ્યા છે. ગરગામ અને કાંદીવલીનું તેમનું પ્રભાવપૂર્ણ ચાતુર્માસ એના જવલંત ઉદાહરણ છે.
ભાદરણ નગરમાં જિન મંદિરની સ્થાપના-પ્રતિષ્ઠા, અને પૂ. ગુરુદેવ વિજય લક્ષમણસૂરીશ્વરજી જૈન પાઠશાળા, શ્રીનગર સોસાયટીમાં જિનમંદિર આદિમાં મહત્ત્વને ફાળે, નાલા પારામાં પ્રતિષ્ઠા, મહાવીરનગરમાં પ્રભુજીની પધરામણી અને ચલ પ્રતિષ્ઠા અને ઉજવાયેલ મહોત્સવ તથા તેમની વિનંતીથી ધામધૂમથી થયેલ ચાતુર્માસ્ત્ર પરિવર્તન