________________
સુક્ષતા
વધારે હોય તે રાત્રે જોઈ શકતા નથી, પરંતુ કેવળજ્ઞાન થાય તા આપણે દિવસે અને રાતે ખરાખર જોઈ શકીએ. ગમે તેવા ઘાર અધકાર પણ આપણી એ દનક્તિને આવરી શકે નહિ. અતિ ઘેાર અધકારમાં મૃગાવતી સાવીએ કાળા નાગને પસાર થતા જોયા હતા.
૨૦
A
મૃગાવતી અને ચંદનબાળાને થયેલ. કેવળજ્ઞાન,
ભગવાન મહાવીર કૌશાંબીમાં વિરાજતા હતા, ત્યારે ચ અને સૂય પાતાના સ્વાભાવિક વિમાન સાથે તેમને વડન કરવા આવ્યા. એ વિમાનના તેજથી આકાશ પ્રકાશવતુ રહ્યું, તેથી લેાકેા માડી રાત થવા છતાં હજી દિવસ છે, એમ સમજીને એસી રહ્યા. સાધ્વી મૃગાવતીનુ' પણ એમ જ થયું, જો કે તેમનાં ગુરુણી મહત્તા ચ'નખાળા તા ચગ્ય સમય થતાં પાતાનાં સ્થાને ચાલ્યા ગયા હતા.
જ્યારે મૃગાવતીને ખ્યાલ આવ્યા કે આ તા માડી શત થઈ ગઈ છે, ત્યારે તેમને આઘાત થયા અને તેએ પાતાની ભૂલના પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેઓ ઉપાશ્રયે પહૉંચ્યા ત્યારે ચંદનબાળાની માફી માગવા લાગ્યા. ગુરુણી ચ'દનખાળાએ કહ્યું કે ‘સાધ્વીઓથી માડી રાત સુધી બહાર રહી ન શકાય. તેમણે સમયસર ઉપાશ્રયમાં આવી જ જવુ' જોઈએ. ' મૃગાવતી ફાઈ સામાન્ય સાધ્વી ન હતા. તે મહાશજા ચેટકની પુત્રી હતા, કૌશાંખીની રાજરાણી હતા. સંસારીપક્ષે ચ'દનબાળાનાં માસી હતા અને કરવા ધારે તે બચાવ થઈ × આ ઘટનાની ગણુના એક આશ્ચય કારી ઘટનામાં થાય છે.
૧૪