________________
આત્માના ખજાના
૧૮૯
આથી મને ભાઈએ ત્યાંથી ચાલતા થયા. પણ એ વખતે હ'સને કંઇક ઢીલા જોઈ પિતાએ તેના હાથ પકડી લીધે અને તેને ઘરમાં રાખ્યા.
કેશવ પેાતાની પ્રતિજ્ઞામાં અચળ છે, પર`તુ ખને છે એવું કે દિવસે કઈ ખાવાનું મળતુ નથી, એટલે તેને કડાકા ઉપર કડાકા થાય છે. આ રીતે સાતમા દિવસ થયા. ત્યારે તે મધ્યરાત્રિના સમયે ભ'ડીરવ યક્ષનાં મદિર પાસે આવી પહોંચ્યા.
પૂનમની રાત્રિ છે અને લેાકા ત્યાં યક્ષની પ્રાર્થના કરતાં બેઠાં છે. તેમને એવી પ્રતિજ્ઞા છે કે આ વખતે કાઇ અતિથિ આવી પહોંચે, તા તેને જમાડીને જમવું, તેઓ કેશવને જોતાં હમાં આવી ગયા અને તેને જમાડવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ કેશવે જણાવી દીધું કે ‘મારે જમવુ' નથી; માટે કઇ તૈયારી કરશે નહિ. ’
લેાકા તેને વિનવે છે કે ભાઈ આમ શા માટે કરા છે ? અમે બધા અહી ભૂખ્યા બેઠા છીએ. તમે જમી લેા, એટલે અમે પણ જમી શકીએ.' સાત દિવસના કડાકા છે, લેાકાની ખૂબ વિન'તી છે, પણ કેશવ પેાતાની પ્રતિજ્ઞામાંથી ચળતા નથી. તે લેાકાને નમ્રતાપૂર્વક કહે છે કે ૮ મારે રાત્રે નહિ જમવાની પ્રતિજ્ઞા છે. માટે તમે સવાર સુધી થેાભી જાએ. પછી હું જમીશ.’ લેાકા કહે છે કેઃ જો તમે અત્યારે નહિ જમા, તા વાત કાલ મધ્યરાત્રિ પર જશે અને ત્યાં સુધીમાં કેટલાક ભૂખના માર્યો મરી પણ જશે; માટે ભલા થઇને અમારુ' માના. તમારે રાત્રે ન જમવાની પ્રતિજ્ઞા હોય તા
<