________________
૧૬૮
આત્મતત્ત્વવિચાર
પ્રત્યેનું કર્તવ્ય યાદ આવ્યું. આનું નામ જ ખરુ જ્ઞાન. એ જ્ઞાનના ઝળહળાટ જેમ વધતા ગયે, તેમ તેના કમરાશિ નાશ પામવા માંડયા. હજી તે વાંસ પર જ છે, લેકા તેને ખેલ કરતા જોઇ રહ્યા છે, એવામાં રગ બદલાઇ ગયા. ક્રોડા વર્ષેાંથી ઉપાર્જિત કરેલાં કર્મો નાશ પામ્યાં અને તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ ક્ષણે ચમત્કાર ખડા થયા, વાંસ મટીને સિ’હાસન બની ગયા અને ઇલાપુત્ર કેવળી તેના પર બિરાજેલા સહુના જોવામાં આવ્યા. દેવાએ ત્યાં જ્ઞાનમહા ઉત્સવ કરવા માંડયેા.
6
આ જોઈ રાણી વિચાર કરવા લાગી કે · આટઆટલી રૂપાળી રાણી અતઃપુરમાં હાવા છતાં રાજાનુ મન એક નટપુત્રીમાં ગયુ, માટે આ સસાર જ અસાર છે,' આ રીતે તેનાં હૃદયમાં જ્ઞાનની જયેાતિ પ્રકટી અને તે પ્રતિક્ષણે વધવા લાગી, એટલે તેનાં ઘાતીકીના પણ નાશ થયે અને તે કેવલજ્ઞાન પામી.
આ દૃશ્ય જોતાં શાનું હૃદય પણ પલટાયું અને તેને પેાતાની અધમતા માટે તિરસ્કાર છૂટયા. તેની આંખમાંથી પશ્ચાત્તાપનાં આસુ ટપ ટપ ટપકવા લાગ્યા. તેને પણ આ સસાર અસાર ભાસ્યા અને તેમાંથી આત્માને ઉગારી લેવાની ભાવના પ્રકઢી, આ ભાવનાના પ્રતાપે તે પણ ઘેાડી ક્ષણામાં ઘાતીકા નાશ કરી કૈવલજ્ઞાની બન્યા.
આ ખાજી નટડી વિચાર અનથનું મૂળ છુ, મારાં રૂપે જ
કરે છે કે ‘હું જ બધા આ ઇલાપુત્રને ઘેલા કર્યાં