________________
આત્માનાં કેન્દ્રની આસપાસ ધમની અને કર્મની વિચારણા કરે છે. કર્મનું યથાર્થ સ્વરૂપે દર્શન વૈજ્ઞાનિક-સયુક્તિક-બુદ્ધિગમ્ય છે. સ્વગ—નકની કલ્પના હકીકત બને છે અને યથાર્થધમનાં નિરુપણથી વાંચક કર્મના બંધનેને તેડવા પ્રેરાય છે. આ ગ્રંથની પ્રેરકશક્તિ અદભૂત છે. આ ગ્રંથના દષ્ટાંતે સચોટ છે. વિષયોની કવિબદ્ધતા રોચક શૈલિ, તક-યુક્તિની પ્રચુરતા આ ગ્રંથને અનિવાર્ય સંપત્તિ બનાવે છે.
જેને કમવિમશ” અત્યંત સૂક્ષમ છે. જે તેમનો અહિંસા વિમશ છે તે જ પરંતુ કમની પ્રકૃતિ, પુદ્ગલ રકંધનિજન, કમની આત્માના ગપર થતી અસર-કમ દળિયાને આવિર્ભાવ અને પરિણતિ-આ બધી જ પ્રક્રિયાની રજૂઆત પ્રાણવંતી છે. મનબુદ્ધિથી પર આત્માને બુદ્ધિદ્વારા પામવાને પ્રયાસ સફલ અને સ્તુત્ય છે. અને આ જ સિદ્ધિ પૂ. આચાર્યશ્રીની અપ્રતિમ મેધા, પ્રકાંડપાંડિત્ય અને રવાનુભૂતિને આભારી છે.
૪૬ A ભારતનગર મુંબઈ-૭
ઘનશ્યામ જોષી, (બીજી આવૃત્તિમાંથી)
3EB888BEIBBEHEBBEEEBBES
પ્રાસંગિક–
==
=
REHERE
==
આત્મતત્વવિચાર ભાગ ૧-૨ની ગુજરાતી ચાર આવૃત્તિ R ટૂંક સમયમાં જ ખલાસ થવાથી આ પાંચમી આવૃતિ પ્રગટ થઈ છે જ રહી છે. જેને હિન્દી અને અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. આ |પૂઆચાર્યદેવનું આ પુસ્તક અત્યંત લોકપ્રિય અને મહાન
ઉપકારક પૂરવાર થયું છે. 3ERE====== ==== =========B====
==
—પ્રકાશક