________________
૧૨૪
આત્મતત્ત્વવિચાર
મારા છે, તે મણિ-મુક્તાથી આનંદ પામે છે, કારણ કે તેનું મૂલ્ય સાના કરતાં વધારે છે અને જેની પાસે છુિમુક્તા છે, તે મહામણિ કે ઉત્તમ મુક્તાથી આનંદ પામે છે, કારણ કે તેનું મૂલ્ય સામાન્ય મણિ-મુક્તા કરતાં વધારે છે. આમ જેનુ મૂલ્ય વધારે હાય તે તમને વધારે આનદ આપે છે, એ વસ્તુ ખરાબર ને?
પરંતુ દુનિયાની મહા મૂલ્યવાન વસ્તુઓ કરતાં પણ તમારું શરીર વધારે મૂલ્યવાન છે. કાઈ તમને મૂઠી ભરીને હીરા આપે અને બદલામાં કાન કે નાકની માગણી કરે અથવા એક હાથ કે એક પગ આપવાનુ જણાવે, તા તમે આપે। ખરા ?
એક માસ સવારથી સાંજ સુધી મહેનત-મજૂરી કરીને પેટ ભરતા હશે, તે પણ આ માગણી કબૂલ નહિ કરે, કારણ કે ધનદોલત કે મણિ-મુક્તા કરતાં શરીરની કિંમત તમે વધારે આંકા છે.
જા તાવ આવ્યે, માથું દુખ્યુ કે પેટપીડ ઉપડી તે તત વૈદ્ય—ઝુકીમ—ડૉકટરને ખેલાવા અને તે માટે તેટલી ફી આપીને દવા લેા છે. તે એમ કહે કે ‘ખીમારી ઊડી છે અને તમારે ફાટા કઢાવવા પડશે, અમુક ઇંજેકશનના કાસ લેવા પડશે તથા અમુક ખચ કરવા પડશે,’ તા તે માટે તમે કબૂલ થા
છે તે જે ધનને ઘણી મમતાથી
એકઠુ કર્યુ” હાય તેની કાથળીનુ માહુ છેાડી નાખા છેા. એ
તમને ધન—દાલત કરતાં શરીર વધારે
તમે શરીરની ખાતર ધનના ભાગ કેમ
પ્યારું ન હેાય તે
આપે ?