________________
૧૧૪
આત્મતત્ત્વવિચાર
'
"
:
‘શું તે કૂવાના અર્ધા ભાગ જેટલેા હશે?' પેલાએ પ્રથમની ઢબે જ કહ્યું: ‘ના, એથી ઘણેા માટેા. આથી કૂવાના દેડકા આશ્ચય પામ્યા અને કહેવા લાગ્યા કે, ત્યારે શું તે આખા કૂવા જેવડા હશે?' પેલાએ બિલકુલ ઠ‘ડા કલેજે કહ્યુંઃ ‘અરે ભાઇ! એથી પણ ઘણુંા માટેા.' આ સાંભળી કૂવાના દેડકાએ કહ્યું: કે ‘ આ તે તું મારી મનાવટ કરી રહ્યો છે. આ આખા કૂવા કરતાં પાણીના કોઈ જથ્થા માટેા હોય જ નહિ. મેં' મારી આખી જીંદગીમાં આથી માટે પાણીના જથ્થા જાયે નથી.'
તમને પૂછીએ કે ‘માટી સંખ્યા કઈ ? ’ તા તમે ક્રોડ કે અબજ કહેશે. કાઇએ લીલાવતી વગેરે જૂનાં ગણિતા જોયા હશે, તે કહેશે પરા. પણ આ કઈ સખ્યાના છેડા નથી. એમાં તા માત્ર અઢાર જ અડકા હોય છે, જ્યારે સખ્યા તે તેથી ઘણી આગળ વધે છે. જૈન શાસ્ત્રકારાએ ૧૯૪ અંકની સખ્યાને શીષ પ્રહેલિકા કહી છે, અને જ્યાતિષ કર'ડક વગેરે ગ્રંથામાં ૨૪૦ અંકની સંખ્યા પણ આવે છે. વળી મ'જ્ઞાથી સખ્યા ખતાવવી હાયતા અંકની સખ્યા લાખા-ક્રોડા સુધી
× શી પ્રહેલિકાની સખ્યા નીચે મુજબ સમજવી ~~~
૭૫૮, ૨૬૭, ૨૫૩, ૭૩, ૦૧૦, ૨૪૧, ૧૫૭, ૯૭૩, ૫૬૯, ૯૭૫, ૬૯૬, ૪૦૬, ૨૧૮, ૯૬૬, ૮૪૮, ૦૮૦, ૧૨૩, ૨૯૬, એ રીતે કુલ ૫૪ અંક અને ઉપર ૧૪૦ શૂન્ય એટલે કુલ અંક ૧૯૪.
ૐ જ્યાતિષકર ડકમાં નીચેની રકમ આવે છે—
૧૮૭, ૯૫૫, ૧૭૯, ૫૫૦, ૧૧૨, ૫૯૫, ૪૧૯, ૧૦૯, ૬૯૯, ૮૧૩, ૪૩૦, ૭૭૦, ૭૭, ૪૬૫, ૪૯૪, ૨૬૧, ૯૭૭, ૭૪૭, ૬૫૭, ૨૫૭, ૩૪૫, ૭૧૮, ૬૮૧, ૬ કુલ ૭૦ અ'ક અને ઉપર ૧૭૦ શૂન્ય આ રીતે કુલ અંક ૨૪૦.