________________
સંપાદકીય
• આત્માની પ્રતીતિ થયા વિના, તેમજ કમના સિદ્ધાંતમાં શ્રદ્ધા પ્રકટ્યા વિના ધમ”નું યથાર્થ આરાધન થઈ શકે નહિ, તેથી હું છેલ્લા કેટલાક વર્ષથી આત્મા, કમ` અને ધમ" વિષે વ્યાખ્યાને આપી રહ્યો છું. એને હું પાયાનું શિક્ષણ માનુ છું. લેાકાને એ વ્યાખ્યાને સાંભળવામાં રસ પડે છે અને તેનું સુ ંદર પરિણામ આવે છે.
આ શબ્દો દક્ષિણુદીપક દક્ષિણદેશેાધારક આચાય દેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી મહારાજના મુખમાંથી સરકી પડયા હતા અને તે મે ક્રાનેાકાન સાંભળ્યા હતા. લેાકભાષામાં સરલ શૈલિએ ઉપદેશ આપવા એ આપણી પ્રાચીન પવિત્ર પર પરા ! તેનું આ રીતે પાલન થતું જોઇને કાને આનંદ ન થાય ?
મેં તેમની વ્યાખ્યાનસભા જોઈ છે અને વ્યાખ્યાતા સાંભળ્યા છે. તેમાં કઠિન વિષયને સરલ બનાવવાની અદ્ભુત કલા રહેલી છે, તેમજ પ્રાસંગિક દૃષ્ટાંતા અને કથાઓ રજૂ કરવાની અને ખી શૈલીનાં દર્શન થાય છે. શ્રોતાઓનુ` તે ભારે આકષ ણુ કરે છે અને તેથી સામાન્ય દિવસેામાં પણ એ સભાએ પર્યું પણું પર્વની સભાએ જેવું સ્વરૂપ ધારણ કરે છે !
તેમના આ વ્યાખ્યાનાની રીતસર નોંધ થઇ એ સમાજનુ સદ્ભાગ્ય ! આ નેધના આધારે જ એવ્યાખ્યાને વ્યવસ્થિત અક્ષરરેહ ધારણ કરી મુમુક્ષુની સમક્ષ આવી ર્વાં છે અને તેમને અનેરા આન આપી રહ્યાં છે.