________________
6
ચરિત્રનાયકે કહ્યું: “ અમે હાથી-ઘેાડા પર બેસતા નથી, પગે ચાલીને જ બધે જએ છીએ અને લેાકાને એ શબ્દો સભળાવીએ છીએ. '
આથી બધા લેાકેા ખુશ થયા અને તેમના સારા શબ્દો સાંભળવા માટે એક વિશાળ વૃક્ષની છાયામાં એસી ગયા. ગામના નાના-મોટા તમામ માણસાએ તેમાં હાજરી આપી. જેવી સભા તેવું વ્યાખ્યાન, જેવું માં તેવુ. ટીલુ'. શ્રોતાએ સમજી શકે તેવુ નહિ માલવાથી મહાપતિ કુમુદચંદ્ર-જે પાછળથી શ્રી સિદ્ધસેન દિવાકરના નામથી પ્રસિદ્ધ થયા તે-વૃદ્ધવાદી આચાર્ય સાથેના વિવાદમાં હારી ગયા હતા. તે ખીના ઇતિહાસપ્રસિદ્ધ છે. તેથી ચરિત્રનાયકે ગામલે સમજી શકે તેવી ભાષામાં ઉપદેશ આપ્યા તે જણ્ણાવ્યુ' કે ' જીવહિંસા કરવી નિહ. જેવા આપણા જીવ તેવા ખીજાતા જીવ. જૂહુ ખેલીને કાઈને ફસાવવા નહિ. આપણે ખીજાને ફસાવીએ તેા ખીજા આપણને *સાવે. ચારી મુદ્દલ કરવી નહિ, કાઇનું ઘર ફાડીએ, કાઇની દુકાન તાડીએ, કાઇ વટેમાર્ગુને લૂટી લએ કે ક્રાઇના ઢોર-ઢાંખર તગડી લાવીએ તે આપણને તેમને શાપ લાગે અને પાપનાં પેઢલાં બંધાય. એના ભારે દંડ ભાગવવા પડે. હાથે પગે લૂલાં થષ્ટએ, બૈરી માંદી પડે કે છેકરી મરી જાય અને આવતા ભવે નરકમાં જવુ' પડે તે જુદું..’
આ ઉપદેશની જાદુઇ અસર થઈ. ગામના આગેવાને એ ઊભા થઇને જણાવ્યું કે · પૂજ્ય મહારાજશ્રીનાં માનમાં એક મહિના સુધી કાએ જીવહિંસા કરવી નહિ.' રાજ બસે ખસે। જનાવરાના શિકાર કરનારાઓએ આ રીતે હિંસા છેાડી દીધી અને તેમાંનાં દશ જણા તા એવા નીકળ્યા કે જેમણે જીવનભર હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. વળી તેમાંનાં કેટલાકે મદિરાપાનના ત્યાગ કર્યો અને ચારીના ધંધાને સદાને માટે તિલાંજલી આપી તે વખતે એક જણે ઊભા થઇને શું; મહારાજ! હિંસા તે આાજથી જ બધ
.