________________
આત્મતત્ત્વવિચાર
ચાલ્યા. લેકે સમજ્યા કે આ તે મ`ત્રીના અંગરક્ષક છે, તેથી આ રીતે તેની પાછળ પાછળ જાય છે.
હવે પેલેા હજામ એક શેરીમાં દાખલ થયા કે મારાએ તેના પર તૂટી પડયા અને તેના ટૂકડા કરી નાસી છૂટયા. ત્યાં પેાલીસ આવી. પંચનામુ થયું અને લેાકેામાં વાત વહેતી થઈ કે ૮ મંત્રી મરાયેા. ’
૫૮
"
આ બાજુ રાજા વિચાર કરે છે કે હજી સુધી અંગરક્ષક પાછે! કેમ ન ફર્યાં? શુ મંત્રીએ તેને દાદ દીધી નહિ હાય? તે પગાર ખાય મારી અને સેવા કરે ધમની, એ હવે ચાલવા નહિ દઉં.. હું પોતે જ તેની પાસે જઉં" અને તેની ખખર લ’
6
રાજા ઘેાડેસ્વાર થઇને ઉઘાડી તરવારે મ`ત્રીના સ્થાન ભણી ચાલ્યા. ત્યાં રસ્તામાં બૂમ સાંભળી કે ‘મંત્રી માયા.’ એટલે ઘેાડા પરથી નીચે ઉતર્યાં અને શેરીમાં દાખલ થઇને જોયું તેા પેાતાના અંગરક્ષક હજામના ટૂકડા થઈ ગયા છે. અને તેની આંગળીમાં મ`ત્રીની મુદ્રા ચમકી રહેલી છે.
આમ કેમ બન્યું હશે ? ' તેના વિચાર કરતાં રાજાને લાગ્યું કે મ`ત્રીમુદ્રા, ગઈ, એટલે મ`ત્રીએ આ કારસ્થાન રચ્યું. હશે પરંતુ આ એક ભળતું જ અનુમાન હતું. ભળતા અનુ. માનના કેવા ભવાડા થાય છે, તે પણ તમને જણાવીએ.
કથાંતગત રજપૂતાણીનું દૃષ્ટાંત
એક ગામની બહાર એક બાવાજી આવ્યા. તે એક ઝાડ શેાષી, તેની નીચે ધૂણી ધખાવીને બેઠા. સાંજના સમયે ગામની
6