________________
૬૮
ચાર ગતિનાં કારણા
પેઢીને વેચાવે ને ? વિદ્યાભ્યાસ નાનપણથી કેમ શરૂ કરાવાય છે ? નાના ગમે તેટલા તાકાની હાય, તે ય કાબૂમાં રહી શકે એવા હાય છે માટે! અને મન થાય ત્યારે નિશાળે મૂકવા, એવુ કાઇ કહુ તા ? તેા તમે જ કહા કે-ભણી રહ્યો! બાળકને પરાણે ભણાવાય, મોટાને નહિ ! આજે તા એવુ' નીકળ્યુ છે કેાકર્ એ-ત્રણ વર્ષનું થાય, ત્યારથી ભણાવવા માંડવું ! ખાળ કને કેળવવા માટે વધારે કેળવાયેલા જોઈ એ ! ોકરાને ૨૦ વર્ષના થાય ત્યાં સુધી રખડવા દઈને પછી નિશાળે મૂકે, તા એમાંના કાઈ ભણે ખરા ? શિક્ષક કહેશે કે–આ એકડા કહેવાય, એટલે પેલા પૂછે કે આને એકડા કેમ કહેવાય ? એકડા છુટવાની વાત આવે, ત્યાંથી એ, શિક્ષકનુ` માથું પકવવા માંડે. ત્યારે સામાન્ય ભણતર માટે પણ, શિક્ષક કહે તે માને તેવા હોય તેા ચાલે. બાલ્યકાળ એવા કે-વાન્યા વળે. તેમ તે અભણુ પણ નભી જાય, તરી જાય, કે જે ગીતાની નિશ્રામાં જ વર્તે. એનામાં વાળ્યે વળે એવા ગુણ જોઇએ. કેટલાકેા તે પ્રાયઃ એવા અજ્ઞાન કે-શાસ્ત્રની વાતમાં પણ પેાતાની વાતની જીદ્દ લઈને બેસે. સાધુની પાસે ધાયુ કરાવવા મથે અને સાધુ હા કહે ત્યારે પે, એવા પણ છે. શાસ્ત્ર જેમાં સમ્મત ન હોય, તેમાં સાધુ હા પાડે, એવું તમે કહા, તા તમે એનું કહ્યું માન્યુ કહેવાય કે તમારૂં' કહ્યું સાધુએ માન્યું, એમ કહેવાય ? સાધુ ના કહે, તે ય આ તા એની જ વાત કર્યા કરે કે–કાંઈક તા શોધી કાઢો ! પણ ન હોય તે શેાધે કત્યાંથી ? વિશ્વાસ મૂકેા વિચાર કરીને, તપાસ કરીને, પણ જેના ઉપર વિશ્વાસ મૂકવો, તેની સામે જીદ્દ થાય નહિ. શાસ્ત્રના નામે કહેલી વાતમાં ફેરફાર લાગે, તે વારવાર પૂછી