________________
બીજો ભાગ
સમજીએ અને સાવચેત બની જઈએ, તે નરકનાં કારણે ઉપર અંકુશ મૂકી શકીએ. વિવેકિને નરકે લઈ જવાને કઈ સમર્થ નથી. વિવેકી બનવું હશે, તે જ્ઞાનીની નિશ્રાને સ્વીકારવી પડશે અને અજ્ઞાનને ટાળવાને પ્રયત્ન કરે પડશે. જેને આ સમજાય, તેને સાધુને ખપ બહુ પડે. આજે તમારે સાધુને ખપ કેટલે ? ગોચરી-પાણ આદિ વહેરાવવા પૂરતે ! પર્વતિથિ સાચવવા પૂરતે! ચાખાનાદિ સાંભળવા પૂરતે ! સાધુ પાસે કે માલ છે? જગતમાં બીજા કેઈની પણ પાસે ન હોય, એ માલ સાધુ પાસે હોય ને? કારણ કે–સાધુ એટલે ભગવાને કહેલા આગમને જ સર્વસ્વ માનનારા! આવા માલની તમને કેટલી કિંમત ? આભિગ્રાહક કરતાં અનાભિગ્રાસારે, કેમ કે—કઈક વખતે ઠેકાણે પડી જાય. એવાને જ્ઞાની સાધુને ચેગ ઝટ ફળે, કેમ કે એને અસત્ આગ્રહ નથી. તમે અજ્ઞાન એટલે અજાણ તો છે, પણ જ્ઞાની ગુરૂની નિશ્રામાં છે કે નહિ? કઈ પણ ધર્મનું કામ ગુરૂને પૂછળ્યા વિના કરવું નહિ, એ તમારે નિર્ણય છે ખરો ? ધર્મનું ગમે તે કામ હોય, પણ સદૂગુરૂ ના કહે તે તે નહિ કરવું અને હા કહે તે જ કરવું, એવું છે ખરું? એવા અજાણુને પણ નિભાવાય. તમે નાને આડાઈ કરે તે પણ તેને નિભાવી લે છે, કેમ કે-એની આડાઈ ઉપર પણ તમે કાબૂ રાખી શકે છે. માટે જે અજ્ઞાન અને જીદ્દી હોય, તે તમે પણ કહી દે છે કે–આમ ઘર ચાલે નહિ. માટે બહુ આડાઈ કરે અને હઠીલે થાય, તે મા–બાપ પણ કહી દે છે કે-આપણે છૂટા! કેમ કે–બાળક બહુ બહુ તે, સારી વસ્તુને બગાડી જાય, પણ મેટ આડે થાય તે તે કદાચ