________________
ચાર ગતિનાં કારણો ઊલટું સમજાઈ જાય-એ બને અથવા તે જે ગુરૂને ગીતાર્થ માનીને તે પ્રવર્તતે હેય, તે ગુરૂ કાંઈક ઊલટું સમજાવી દે અને એથી એને માની લે–એ બને, પરંતુ એના હૈયામાં એક વાત બેઠી જ હોય કે-આ વાત ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહી છે, માટે સાચી છે અને એ માટે જ હું માનું છું.” આવા જીવને જે કઈ “ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ એવું ફરમાવ્યું નથી, પણ આમ ફરમાવ્યું છે એમ સમજાવનાર મળી જાય, તે એ પિતાની માન્યતાને આગ્રહ રાખે નહિ. કારણ કે-એણે ખેટાને પણ સાચું માન્યું હતું, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન તરીકે સાચું માન્યું હતું. એની પરીક્ષા કેવી ? “આ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહેલું છે કે નહિ? જો હા, તે એ સાચું અને જે ના, તે એ ખોટું ? એમાં એને અનાગથી ખોટું સમજાઈ જાય અગર તે જેમના ઉપર એને એવો વિશ્વાસ હોય કે આ ગુરૂ જે કાંઈ કહે, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહેલું જ કહે, પણ એથી ઊલટું તે કહે જ નહિ. –આવા ગુરૂ કે વાત ભગવાનના વચનને નામે ઉધી ઠસાવી દે, તે એટલી Gધી માન્યતા થવા છતાં ય, એનું સમ્યકત્વ જાય નહિ; પણ એનામાં અસદુ આગ્રહ હોય નહિ. જ્યારે પણ એની પાસે વ્યાજબી રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન તરીકે વાત મૂકીને, એને એ જે માને છે તે ખોટું છે–એમ કહેવામાં આવે, ત્યારે એ પોતે માને છે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું કહેવું છે કે આ કહે છે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું કહેવું છે”—એને નિર્ણય કરવાને પ્રયત્ન કરે. આ જીવ, પિતાના કુલાચાર દ્વારા આગમની પરીક્ષાને