________________
-
-
-
-
બીજો ભાગ
પિતાના કમને કર્તા છે, એમ માને નહિ; ચોથે વિકલ્પ એ. કે–આત્મા પિતાના કરેલા કમને પોતે જ ભેગવે છે, એમ માને નહિ; પાંચમે વિકલ્પ એ કે-આત્માને મોક્ષ થઈ શકે છે, એમ માને નહિ; અને છઠે વિકલ્પ એ કે-આત્માના મોક્ષને ઉપાય નથી, એમ માને. આવા વિકલ્પ અભામાં પણ પેદા થઈ શકે છે. આ વિકલપ અંગે અહીં આપણે. વિવરણમાં ઉતરવું નથી, કારણ કે-એમાં ચાલુ વિષય બાજુ ઉપર રહી જાય; પણ તમે એટલું સમજી લે કે–આભિહિક મિથ્યાત્વ પણ અભને હોઈ શકે છે. અભવ્ય સ્વર્ગીદિકના સુખના લેજે સંયમાદિનું પાલન કરનારા પણ બને છે, એટલે એ આત્માને માને, એ શક્ય છે; પરલેકને માને, એટલે આત્માની નિત્યતાને કબૂલ રાખે, એ શક્ય છે, મારા સંયમથી મને સ્વર્ગાદિકનું સુખ મળશે, એમ માને એટલે આત્માને કર્મનો કર્તા અને આત્માને પોતાના કર્મને ભક્તા. પણ માને, એ શક્ય છે; પણ એ, મોક્ષને અને મોક્ષના. ઉપાયને માને નહિ. જો અલભ્યોને માત્ર અનાગ મિથ્યાત્વ જ હોય છે એવું માનવામાં આવે, તે એ છે સ્વર્ગો, દિકના સુખના લેભે સંયમને ગ્રહણ કરે છે, એ વગેરે. વાતને માની શકાય નહિ. એ વખતે અભવ્ય જીવે અવ્યક્ત દશામાં નથી પણ વ્યક્ત દશામાં છે. આમ તમે સમજી શક્યા ને કે–અભવ્ય જીને અનાગ મિથ્યાત્વ અને આભિચાહિક મિથ્યાત્વ, એ બે પ્રકારનાં મિથ્યા તે સંભવે જ છે. હવે આપણે એ પણ જોઈએ કે-બાકીના ત્રણ પ્રકારોનાં મિથ્યાત્વે અભવ્ય જીને કેમ સંભવી. શકતાં નથી? અનભિગ્રહિક મિથ્યાત્વવાળા છે, જવા