________________
૫૮
ચાર ગતિનાં કારણે ત્વ ઉદયમાં વર્તે. અનાગ જાય ને આભિગ્રહિક ઉદયપ્રાપ્ત થાય, એ બને; આભિગ્રહિક જાય ને અનાભિગ્રહિક ઉદય પ્રાપ્ત થાય, એ બને; અનભિગ્રહિક જાય ને સાંશયિક ઉદયગત થાય, એ બને! મિથ્યાત્વના આ ચાર પ્રકારમાં તે આવા પ્રકારની પરસ્પર હેરફેરી થાય, એ બનવાજોગ છે પરંતુ આભિનિવેશિક મિથ્યાત્વને ઉદય તે, સમ્યગ્દર્શનના વમન પછીથી જ સંભવે છે. સમ્યગ્દર્શનને વમનારા આત્માઓને જ, હાઈ શકે તે તાત્કાલિક અભિનિવેશિક મિથ્યાત્વને ઉદય હોઈ શકે. આભિનિવેશિક મિથ્યાત્વ માત્ર ભવ્ય જીવોને માટે જ સંભવિત છે અને તે ભવ્ય છે પણ એવા, કે જે ભવ્ય જીને સંસારકાળ ગમે તેટલે લાંબો હોય, તે પણ તે અર્ધ પુગલપરાવર્ત કાલથી તે અવશ્યમેવ એ છે હાય! એટલે, જે જીવેને સંસારકાથી માત્ર અધ પુદગલપરાવ7 કાલ જેટલે જ શેષ છે–એવા ભવ્યને, શરમાવર્તને પામેલા ભવ્યને, શરમાવર્તને નહિ પામેલા ભવ્ય, કે જેઓને દુર્ભ તરીકે પણ ઓળખાય છે–તેઓને, જાતિભવ્યને અને અભને, એ બધા ય જેમાંથી એક પણ જીવને માટે આભિનિવેશિક મિથ્યાત્વને ઉદય સંભવિત જ નથી. આથી, સમગ્ર રીતિએ કહેવું હોય તે એમ કહી શકાય કે-પાંચેય પ્રકારનું મિથ્યાત્વ જે સંભવિત હેય, તે તે માત્ર ભવ્ય જેને માટે જ સંભવિત છે. માત્ર ભવ્ય માં જ, કેઈ વખતે મિથ્યાત્વને કઈ પ્રકાર, તે કેઈ વખતે મિથ્યાત્વને અન્ય પ્રકાર–એમ પાંચેય પ્રકારનાં મિથ્યાત્વોને ઉદય સંભવિત બની શકે છે. ભવ્ય જીવોમાં પણ, જાતિભવ્ય અને માટે તે, અનાગ નામના એક પ્રકારનું જ મિથ્યાત્વ સંભવિત છે અને દુર્ભવ્ય તરીકે