________________
બીજો ભાગ
૫૫
ભણાવવાની ચિંતા થવા માંડી છે? હું રહી ગયો તેમ આ છેકરાઓ પણ રહી જાય નહિ, એમ થાય છે? વ્યવહારમાં થાય છે ! અંગ્રેજી નહિ ભણેલો બાપ, છોકરાને અંગ્રેજી ભણાવે છે અને છેકર બરાબર ભણતે ન હોય, તે કહે છે કે-“આ હું અંગ્રેજી ભયે નહિ, તેથી પેઢીને પત્રવ્યવહાર પારકા પાસે કરાવવું પડે છે, કાંઈ લખવા-વાંચવાનું હોય તે બીજાની રાહ જેવી પડે છે, ત્રીજા પાસે પેઢીની ખાનગી વાત ઉઘાડી થઈ જાય છે, માટે ધ્યાન દઈને ભણે, કે જેથી એ વખત તમારે ન આવે! અમને તે ભણવનાર ન મળ્યા તે ભેટ રહ્યા અને તમને આટલી સગવડ છે, છતાં આટલા બધા બેદરકાર કેમ રહે છે? એવું તમને તત્વજ્ઞાનના વિષયમાં થાય છે? ત્યાં બાપને અંગ્રેજી ભણાયું નહિ તેનું જેટલું દુઃખ છે, તેટલું દુખ તમને તત્વજ્ઞાન મળ્યું નથી–એનું છે ખરું? અને, ત્યાં અંગ્રેજીના ભણતરની જેટલી જરૂર લાગે છે, તેટલી જરૂર તમને તત્વજ્ઞાનની લાગે છે ખરી? તમે જે ખરેખર ધર્મના રંગી હત, તે તમે તત્ત્વજ્ઞાનને મેળવવાની મહેનત કરી હત; એમ થયું હેત કે- સદ્ભાગ્ય માર્ગ ઊંચે મળે, છતાં રહી ગયા! અને જે તમને એમ લાગ્યું હતું, તે તમારાં કરાંઓને પાક આવે તે ન જ પાકત. તમારાં સંતાને તત્વજ્ઞાનથી રહિત રહે છે, તેમાં તમારો પણ મોટો દોષ છે, અને એ દેષ પણ તમને આજે બહુ દેષ રૂપ લાગતું નથી, કારણ કેતમારા હૈયામાં તત્ત્વજ્ઞાનને સંપાદન કરવાની જેવી તાલાવેલી જાગવી જોઈએ, તેવી તાલાવેલી જાગી નથી. ભણેલો પહેલાં પોતાને ઓળખેઃ
જીવાદિ તવેનું જ્ઞાન હોય, પણ તે જે નિશ્ચયાત્મક