________________
૩૯
શ્રીજો ભાગ
રાજા ફરમાવે છે કે-મિથ્યાત્વ અને અનન્તાનુબંધી કષાયા, એ પણ નરકના આયુષ્યના આશ્રવા છે. શાસ્ત્રોમાં સામાન્ય રીતિએ નરકનાં કારણેા તરીકે-મહારભ અને મહા પરિગ્રહ છે, એમ પણ કહેલ છે; અને મહાર ભ, મહા પરિગ્રહ, પ`ચેન્દ્રિયપ્રાણિવધ તથા માંસાહાર–આ ચારને પણુ નરકનાં કારણેા તરીકે વર્ણવાએલ છે. મહાર'ભ અને મહા પરિગ્રહ જ્યાં હાય, ત્યાં મેટે ભાગે પંચેન્દ્રિય-પ્રાણિવધ આદિ હાય, તેમાં નવાઈ પામવા જેવું નથી. મહારભ તે કહેવાય છે, કે જેમાં પ્રાયઃ રાદી હિંસા ચાલુ જ હાય છે. આટલી બધી હિંસા થાય એવું કમ કરે અને પેાતાની આંતરડી કકળે નહિ, પેાતાનુ અન્તકરણ અરેરાટી અનુભવે નહિ, એ કયારે બને ? કેટલા અધા હિંસક પરિણામેા હાય, તા એ બને ? મહા પરિગ્રહને ય સુખનુ' કારણ માનવાને માટે, કષાયાનું જોરદારપણું જરૂરી હોય છે. મહા પરિગ્રહ, કેટલા આરંભાને અને કેટલા મહારભાને સજે, તે કહેવાય નહિ, ધનને અગીઆરમા પ્રાણ તરીકે પણ ઓળખાવાએલ છે, એટલે મહા પરિગ્રહમાં રક્ત ખનેલા જીવ, પેાતાના પરિગ્રહના રક્ષણાદિને માટે શું શું ન કરે, એ કહી શકાય નહિ. અવસરે એ, પચેન્દ્રિય-પ્રાણિવધ, યાજના પૂર્વ કૈય કરે. એનામાં અનુગ્રહશીલતા તે ભાગ્યે જ હોય. માટે ભાગે એનુ હૈયુ' કઠેર હોય, એટલે રૌદ્રધ્યાન તેા એના હૈયામાં આગેવાન સ્થાન ભાગવતું હોય. એવાને, કોઈની સાથે સ્થિરવેરના પ્રસંગ આવી જવા, એ પણ બહુ સુલભ. વૈરના પ્રસ`ગ મહારભ અને મહા પરિગ્રહવાળાને સહેલાઈથી આવે અને વરના પરિણામેાને તજી દેવા જેવી હૈયાની મેટપ એવાઓમાં ભાગ્યે જ હોય. આમ છતાં પણુ, મહારભ અને