________________
૩૬
ચાર ગતિનાં કારણેા
· જેને લીધે મને સલામ ભરે છે, તે મને દુર્ગતિમાં લઈ જનાર છે” એમ થાય છે?
'
>
મહાર’ભ અને મહા પરિગ્રહ–એ પણ નરકનાં કારણેા છે, એમ સમજીને, મહાર‘ભી અને મહા પરિગ્રહીએ હવે તે એનાથી કેમ છૂટાય, એનો વિચાર કરવા પડશે ને ? એકદમ ન છોડી શકાય તેા શું કરવું ?, એમ તમે પૂછી શકેા છો. એ વખતે કહેવાય કે–આ મહારંભ ને મહા પરિગ્રહમાં જે રસ અનુભવી રહ્યા છો ને એમાં સુખની જે કલ્પના કરી રહ્યા છો, તે કાઢી નાખા; અને રેાજ વારંવાર વિચાર કરી કેઆ નરકનું કારણ છે; કયારે આનાથી છૂટાય ? ' જેઓ મહાર ભી ને મહા પરિગ્રહી નથી, તેમણે તે માત્ર ઇચ્છા ઉપર જ કાપ મૂકવાનો છે ને ? નરકને ઈચ્છે નહિ, તે નરકના કારણને ઉપાદેય બુદ્ધિએ ઈચ્છે અને એ ન મળે તેા તેથી ભયંકર રીખામણ અનુભવે, એ મેળ મળે ખરા ? નહિ, પણ આ બધું કચારે બને ? મહારભ ને મહા પરિગ્રહ, એ મહા પાપ છે—એમ લાગે તેા ને ? ધન રાખવુ. એ પાપ છે—એમ લાગે છે ખરૂં? તમારી પાસે ધન ઘણું હાય, ધા માટા હાય, એથી કાઈ તમને સલામ ભરે, આદરથી ખેલાવે, પધારા શેઠ’ વગેરે કહે, વાત વાતમાં આગળ કરે, તે વખતે તમને શું લાગે ? મનમાં તે એમ થાય ને કે− જેને લીધે આ મને સલામ ભરે છે અથવા તા મારા સત્કારાદિ કરે છે, તે મને નરકમાં લઈ જનાર છે ?' તમે પાછળથી આવ્યા હૈ। તે ય તમને લાવીને આગળ બેસાડે ને પધારી પધારી કહે, તે વખતે તમને શું થાય ? તમારૂ ધન અને તમારા ધંધા તમને
<