________________
ચાર ગતિનાં કારણા
મહારભ અને મહા પરિગ્રહવાળા તેમાંથી રસ કાઢી નાખે અને ખીજાઆ ઇચ્છાને દાદરી બનાવી દે :
૩૪
જેના હૈયામાં આવેા ભાવ પ્રગટ્યો હાય અને આવા ભાવમાં જે રમતા હાય, તે નરનાં અમુક અમુક કારણેામાં એઠા હોય તે પણુ, એને નરકના આયુષ્યનો અંધ પડે નહિ. નરકનાં કારણા થઈ પડે એવી કેટલીક વસ્તુઓ તમારી પાસે છે અને તે હમણાં છેાડી શકાય તેમ નથી, એમ પણ તમે કહેા છો. જેમની પાસે એ વસ્તુ નથી, તેમાં પણ મેટા ભાગે ‘એ વસ્તુઓ મળે તેા ઠીક ’~એવી ઈચ્છા છે. આપણે જોઈ આવ્યા ને કે–મહારભ અને મહા પરિગ્રહ, એ પણ નરકનાં કારણેા છે ? મહારભ અને મહા પરિગ્રહ હાય પણ નહિ અને એને ઈચ્છિતા પણ ન હાય, એવા કેટલા ? એવા નહિ, એમ તે નહિ; પણ એવા ઘેાડા. ત્યારે, જેઓ નરકનાં કારણામાં બેઠા છે અથવા તા તેને ઈચ્છે છે, તેઓને ૬તિમાં જવાની ઈચ્છા છે ખરી ?
સ૦ એવી ઇચ્છા તે। કાને હાય ?
એવી ઈચ્છા ન હાય, પણ જો એવા કમને ખાંધીએ તે શું થાય ? જેએ નરકનાં સાધનામાં બેઠા છે, તેઓને પણુ ક્રુતિ ન મળે અને સદ્ગતિ મળે, એ કાંઈ અશકય નથી; પણ હૈયાને તે ફેરવવું જ પડશે. એવા મહાર ભને અધ કરી દે અને મહા પરિગ્રહને તજી દે, તે તે બહુ રાજી થવા જેવું છે, પણ કદાચ તાત્કાલિક એ બની શકે નહિ, તે ય તાત્કાલિક કરવા જેવુ એ તેા છે જ કે હું નરકનાં કારણામાં ખેડા છુ”—તેનુ ભાન પેદા થાય. એ ભાન પેદા થાય, એટલે