________________
બીજો ભાગ .. દુર્ગતિમાં ઘસડી જવી સમર્થ નહિ બને. અણગમતા માણેક સમાં પણ સ્વાર્થ હોય તે તેને સાચવી લેવું પડે, નિભાવી. લેવું પડે, પણ મનમાં શું થાય?
સક્યારે એનાથી છૂટાય ?
એટલું જ નહિ, પણ માણસને એવા સ્વાર્થ ઉપર પણ તિરસ્કાર આવે છે. “સ્વાર્થ છે માટે મારે આવાનું મેંઠું ઉઘડાવવું પડે છે ને?’–એમ થાય છે; અને “એવા સ્વાર્થની. ગરજ જ ન રહે એવી સ્થિતિ આવે તે સારૂં”—એમ પણ થાય છે. તેમ, પાપ કરવું પડે ત્યારે જૈનને કર્મ ઉપર પણ ગુસ્સો આવે, કેમ કે–પાપથી વિરામ પામવામાં અંતરાય કે કરે છે ? તેવા પ્રકારને કર્મોદય! પાપમાં પ્રેરે છે કોણ? તેવા પ્રકારને કર્મોદય ! તમે કર્મના પ્રેર્યા જ પાપ કરે છે કે પાપ મજેનું લાગે છે માટે પાપ કરો છો ? પાપથી છૂટવાનું મન હોય, તે બેલે. પાપથી છૂટવાનું મન હોય, તે પાપાચરણ કરવા છતાં ય હૈયું એનાથી નેખું રહી શકે. એમાં અવિરતિના ઉદયથી જનિત રાગ ને રસ આવે, તે પણ એ. ખરાબ છે, એનાં કારક કમ ખરાબ છે, એમ થયા જ કરે. એથી, પાપને બંધ જોરદાર પડે નહિ અને ધર્મની ભાવનાદિકથી લાભ પણ થાય. દેવ-ગુરૂ-ધર્મ હૈયે હોય તો :
આપણે દુર્ગતિમાં જઈએ નહિ અને સગતિમાં જઈએ, એ શું બહુ મોટી વાત છે? જેને દુર્ગતિમાં જાય નહિ અને સદુગતિમાં જાય, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. જેમને શ્રી વીતરાગ દેવ મળ્યા, શ્રી વીતરાગ દેવની આજ્ઞાનું