________________
૨૮
ચાર ગતિનાં કારણા
તે દુ:ખ ઘણું અણુગમતું હેાવા છતાં પણ, દુઃખને ભગવ્યા વિના છૂટકે થાય નહિ અને ધસામગ્રીના ચાગ પણ પ્રાપ્ત થાય નહિં. કદાચ ધર્મ સામગ્રી મળી જાય, તે ય આપણે ધર્મને અરાબર સેવી શકીએ નહિ, એમ પણ બને. આથી, આપણે દુતિનાં કારણેાને સેવવાં નથી અને દેવગતિનાં કારણાને અને મનુષ્યગતિનાં કારણાને સેવવાં છે, એમ ને ? દુતિ થાય નહિ અને સદ્ગતિની ખાત્રી રહે, એ કયારે અને પાપ કરવુ' પડે તેા ય હૈયું એનાથી નાખુ રહે તે ! સ‘સારને સેવવા છતાં પણ, સંસારથી છૂટવાની અને એ માટે સધને સેવવાની અભિલાષા જીવન્ત રહે તે!
પાપથી વિરામ પામવાની ભાવના :
જૈન હોય તે પાપ કરે જ નહિ, એમ કહેવાય નહિ; પણ જે જૈન હાય તેને પાપ કરવાનું ગમે નહિ અને પાપથી છૂટવાનું એનુ દિલ હાય, એમ જરૂર કહી શકાય. જેટલા જૈન એટલા સાધુ જ અથવા સાધુ હાય તે જ જૈન, એવુ નથી; પણ જેને હૈયે સાધુપણાની ઈચ્છા નથી, તે સાચા જૈન નહિ ! પાપ કરવા છતાં પણ, જૈનને પાપથી વિરામ પામવાની ઈચ્છા હાય, કેમ કે-પાપ કરવું પડે એવાં કર્મોને ખાંધીને આવ્યે હાય તા પાપથી વિરામ પામવાના પરિણામે પ્રગટે નહિ એ અને, પણ જૈનપણાને પામ્યા હાય તા એ પાપને પાપ માને જ અને પાપથી છૂટવાના ધ્યેયવાળા પણુ એ જરૂર હોય જ. સાધુપણુ શું છે? પાપ માત્રથી વિરામ પામવુ' અને ધર્મને આચરવા તે ! ધર્મને આચરવા હશે, તે પાપથી વિરામ પામવાની ભાવનાને કેળવવી જ પડશે ને એ ભાવના હશે તે પાપ પણ