________________
શ્રીજો ભાગ
જોઈ એ, કેમ કે—એમાંથી એકના ય આન્તર શત્રુઓના અભાવ જ થઈ ગયા છે એવું નથી. પ્રગટેલા ગુણુ ક્ષાયિક ન હાય, ત્યાં સુધી એ ગુણ પુન: આવરાઈ જવાના સંભવ તેા ખરેા જ. તમારા કરતાં સાધુને પરિણામેામાં પલટો આવવાના સગા ઓછા છે-એમ કહી શકાય; કારણ કે-પાપનાં સાધનાને એણે ત્યાગ કર્યો છે અને યાગાને એણે એક માત્ર ભગવાનની આજ્ઞાની આરાધનામાં જ ચેાજી દીધા છે; પરંતુ માહ્ય સાધનાને ત્યાગ કરવા છતાં પણુ, સાધુએ જો એને હૈયે રાખ્યાં હાય, તે એની દશા કદાચ તમારા કરતાં પણુ ખૂરી થાય. આપણી વાત તે એ છે કે—સાવધગીરી રાખવી હેાય તે આપણાથી રાખી શકાય તેમ છે. સંસારમાં બેઠેલાએ ય, જો ધારે તેા આત્માની ચાકી ચાવીસેય કલાક કરી શકે. તમને એટલી ખાત્રી છે ને કેતમે જો ધારા તે પાપ ઉપાદેય લાગે, સ'સારસુખ ઉપાદેય લાગે ’-એવા અધના પિરણામેાથી તમે બચી શકે! ! ? તમારાથી અધમ થી સર્વથા દૂર ન રહેવાય, કેમ કે–તમે એવા જ પ્રકારની સામગ્રીમાં બેઠા છે, પરંતુ તમે આ અધમ તવા જેવા જ છે’-એવી ભાવનાને તેા ખરાબર જાળવી શકે ને? અમારે તે એવી સામગ્રી નથી, છતાં જો અહીં અમારા પરિણામા ખગડે, તે તેમાં અમારી માટી ખામી ગણાય. જો કે–સવિરતિના પિરણામા પણ ૨૦૦ થી ૯૦૦ વાર જાય ને આવે એ શકય છે, પણ પ્રયત્ન તે પરિણામેાને ટકાવી રાખવાના જ કરવા જોઈ એ ને ? જ્યાં સુધી ચેાથા ગુણુઠાણાના પરિણામે વિદ્યમાન હાય છે, ત્યાં સુધી મનુષ્યને અને તિર્યંચને અંધાય છે તેા તે વૈમાનિકનું જ આયુષ્ય અધાય છે, એટલે તમે કદાચ સાધુ થઈ શકેા નહિ, તે ય તમને સદ્દગતિની ખાત્રી
♦
'
મ