________________
બીજો ભાગ
૨૧ કારણેને વિચાર કરવાનું શરૂ કર્યું છે. આપણું અન્તિમ ધ્યેય તે મોક્ષ જ છે. પણ આ ભવમાંથી જ સીધા મોશે પહોંચી જવાય–એવી આરાધના કરવા જેગું સામર્થ્ય આપણુમાં નથી. આ ભરત ક્ષેત્રમાંથી હાલ કોઈ જીવ મોક્ષે જઈ શકતે નથી. તેનું કારણ શું? અહીંથી મરે ને મોક્ષને પામે, એવી ઉત્કટ કેટિની આરાધના કેઈ જીવ હાલમાં આ ક્ષેત્રમાં કરી શકે તેમ નથી. બીજી તરફ, જ્યાં સુધી મોક્ષ ન મળે, ત્યાં સુધી અહીં રહેવાય-એ પણ બનવાનું નથી. વળી, અહીંથી જઈને જે કઈ દુઃખના સ્થાનમાં ઉત્પન્ન થઈ જઈએ, તે એ પણ આપણને પસંદ નથી. પણ એકલી પસંદગી કામ શું લાગે? તેને યોગ્ય વર્તન પણ જોઈએ ને? દુખ ન જોઈતું હોય, તે ય તે પાપના ગે આવે છે અને સુખ જોઈતું હોય, તો ય તે પુણ્યના ભેગ વિના મળતું નથી, એ આપણો અનુભવ છે. દુઃખ આવે અને સુખ જાય, એવું તે કોણ ઈચ્છે છે? કેઈનહિ; તેમ છતાં, દુઃખ આવે છે ને સુખ જાય છે ને? આપણને તે એમ થાય ને કે-ક્યારે એ પ્રસંગ આવે કે-સુખને માટે કેઈની ય અપેક્ષા ન રહે? પણ સંસારમાં તે પુણ્ય હોય તે જ સુખની સામગ્રી મળે છે. તમે તે પુણ્ય-પાપમાં માનનારા છે ને?નહતું જોઈતું તે આવ્યું અને જોઈતું હતું તે ગયું, એવું કેટલીક વાર બન્યું? ઘણું વાર; તે તેમાં કારણ કાંઈક ખરૂં, એમ તે થાય ને? આમ તમારે જોઈએ છે તે સદ્ગતિ, પણ મળી જાય દુર્ગતિએવું પણ બને ને ? આપણાં કર્મોથી જ જે ચીજ મળવાની છે અને આપણું કર્મો ન હોય તે જે ચીજ મળવાની નથી, તેમાં આવું ઊલટું કેમ બને? ઈચ્છા જૂદી હોય ને કર્મ