________________
ચાર ગતિનાં કારણી
૩૭૨
જેને જાણ હાય, તેને સવવતિને પામવાની ઈચ્છા જ હાય, એ બને નહિ. પૈસા હાય તો શું શું થઈ શકે, એની જેને જાણુ હાય, તેને પસેા મેળવવાની ઈચ્છા હાય કે ન હાય ? સંતાષી હાય તા વાત જુદી છે. તમે ધમની ખાખ: તમાં સંતેાષ કેળવ્યો છે ને ? પૈસા વગેરેની વાતમાં સતાષ સારા અને ધર્મની વાતમાં અસાષ સારા, કારણ કે-પૈસા વગેરે હૈય છે, જ્યારે ધમ ઉપાદેય છે. પૈસાની ખાખતમાં સતાષ, એ ધર્મ અને ધર્મની વાતમાં સતાષ, એ અધમ, આ ધર્મ જ સેવવા ચાગ્ય છે અથવા આરભાદિ પાપેથી વિરામ પામવાથી જ કલ્યાણ છે–આવું જેને સમજાયું હોય, તેને વિરતિને પામવાનું જ મન હેાય; અને જેમ જેમ વિરતિ પમાય, તેમ તેમ વિરતિને પામવાની તેની ઈચ્છા વધતી જાય. સમતિમાં સર્વવિરતિની ઇચ્છા :
જેણે સકિત ઉચ્ચયુ” હશે, દેશિવરતિ ઉચ્ચરી હશે, તેને આ પામવાના ખ્યાલ તે ખરે ને ? સ૦ સમકિત ઉચ્ચયું. હાય, તેમાં
આ વાત શી રીતિએ
આવે ?
"
ત્યારે સમકિતમાં ઉચ્ચયુ શું ? સમકિતમાં કુદેવ, કુગુરૂ અને કુધર્મના ત્યાગ તથા સુદેવ, સુગુરૂ અને સુધના સ્વીકાર ખરા ને ? તમેય સન્વં નિર્ણર્જ નંન્નનદિ વેયં ' એ સમકિતમાં આવે કે નહિ ? ભગવાને જે કાંઇ પ્રરૂપ્યુ છે, તે જ સાચુ' છે અને તે જ શ'કા વિનાનુ' છે; તે પછી, ભગવાને મનુષ્યપણાની સફલતા અને મહત્તા શાથી ફરમાવી છે? સ૦ મનુષ્યપણામાં જ મેાક્ષ પમાય છે ને ?