________________
૧ર
ચાર ગતિનાં કારણા
મરવાનુ જ
છે,
એ નક્કી છે.
શંકા નથી. આપણે પણ મરણુ કથાં આવે અને કયારે આવે ?, એ નક્કી જાણતા નથી. હાલતાં-ચાલતાં, બેઠાં બેઠાં, ચહા પીતાં પીતાં પશુ સરી જવાય. આવું આપણે જાણીએ છીએ, એટલે આપણે તે સદાને માટે મરવાને તૈયાર જ રહીએ ને ? એટલે કેગમે ત્યારે અને ગમે ત્યાં મરણ આવે, તે પણ એથી આપને મુંઝવણુ થાય નહિ ને ? કેમ કે-આપણે તે। તૈયારી કરી રાખી હોય. આપણને ખાત્રી જ હાય કે–‘ જન્મ્યા છુ એટલે મરવાનાં જ અને કર્માંના ચેગ છે એટલે કાંક ઉત્પન્ન પણ થવાના જ છું, પણ મેં મારૂં જીવન એવી રીતિએ વ્યતીત કર્યું છે કે-અહીંથી મરીને હું જ્યાં ઉત્પન્ન થઈશ, તે સ્થાન, આ સ્થાન કરતાં પણ સારૂં હશે !’
ધર્મક્રિયાઓને અંગે નિશ્ચિન્ત છે
---*
સ૦ આવું કહી શકાય તેવી સ્થિતિને પેદા કરવાના પ્રયત્ન જ હજી કર્યાં નથી.
'
અહીં તે હું તમારી પાસે મોક્ષને વિચાર કરાવવા માગું છું અને તમે તા હજુ સારી ગતિમાં જાવું છે–એટલે ય વિચાર કર્યાં નથી, એમ કહેા છે ! બધાની સ્થિતિ આવી નહિ હાય. · આપણે અહીં કાયમને માટે નથી રહી શકવાના; આપણે અહીથી જવું તેા પડશે જ; અહીંથી મરીને બીજે કાંક ઉત્પન્ન પણ થવું જ પડશે; જીવને ઉત્પત્તિનાં ગતિ રૂપ સ્થાના ચાર છે; મારે પણ એ ચારમાંથી કાઈ એક ગતિમાં જવાનુ છે !’–આટલું જેને ખ્યાલમાં હાય, તેને ‘મારે
ખરામ ગતિમાં નથી જાવું અને સારી ગતિમાં જાવું છે’–એમ