________________
---
-
-
-
સનાં કામો અને સવાર તમે કશા નિક
બીજો ભાગ
૧૧ તેવાં કામ હું કરું છું કે નહિ? અને જે ગતિમાં જવું મને ગમે નહિ તેવી ગતિમાં મને ઘસડી જાય એવાં કામેથી હું ચેતતે રહું છું કે નહિ?” આવા વિચારે તમે કરે છે કે નહિ? તેવું જ્ઞાન નથી કે–અમુક સ્થાને જ જઈશ, એ નિર્ણય થઈ શકે; પણ સારી ગતિમાં જવું છે ને સારી ગતિમાં જવાને માટે અમુક અમુક કરવું જોઈએ, એ ખ્યાલ તે છે ને? અહીંથી જવાનું છે, એની ખબર છે, તે ક્યાં જવું છે ને.
જ્યાં જવું છે ત્યાં કેમ કરવાથી જવાય–તેને વિચાર કરીને તમે તૈયારી કરી હશે ને ? તમે દિવસભરમાં જેટલી ક્રિયાઓ મનથી, વચનથી ને કાયાથી કરે છે, તેમાં અમુક ક્રિયાઓ હું પરલોકને માટે કરું છું અને અમુક કિયાએ આ લેકને, માટે કરૂં છું, એવું તમારા મનમાં તે છે ને? પણ, માટે ભાગે તો મરી જવાનું છે”-એ વિચાર જ નથી. જ્યાં સુધી જીવવાને ગ હોય, જીવવાનાં સારાં સાધનેને એગ હોય, ત્યાં સુધી કયે બેવકૂફ હોય તે મરવાને વિચાર કરે ?, એમ જ છે ને ? કેઈને મરવું ગમતું નથી, પણ આજે જ મરણ આવે એમ પણ બને ને? કદાચ આજે મરણ આવે, તે પણ એ માટેની તૈયારી છે ને ? આ તે તૈિયારીની વાત છે, પણ કેટલાકને તે વળી મરણની વાતેય ગમે નહિ. કેટલાકમાં તે એટલી હિમ્મત પણ હતી નથી કે–અમુક વખતે મરણ થશે, એ વાતને ધીરજથી સાંભળી શકે ! કઈ જોષી જે “થેંડા વખતમાં મરણ થશે”—એમ કહી દે અને તેના ઉપર વિશ્વાસ હોય, તે મરણને આવવાની બીકથી સન્નિપાત જેવું થઈ જાય. આપણે કાંઈ એવા મૂખે થેડા જ છીએ? જમેલે કોઈ મર્યો નહિ-એવું જાણ્યું નથી. જન્મે તે મરે જ, એમાં