________________
ખીજો ભાગ
૩૧૯
ખૂખ શાન્તિ રહે છે. ચિન્તા કાને કહેવાય, તેની એને બહુ ખમર ન હાય. કેટલાક વિદ્યાના વ્યસની બની ગયેલા અથવા અમુક ઉપાસનામાં પડી ગયેલા એવા હોય છે કે એમને એક વાર ખાવા જોઇએ અને કપડુ તેા શરીરનો અમુક ભાગ ઢકાય એટલે મસ. બાકી, પેાતાના કામમાં મસ્ત પડચા હાય. કેટલેક ઠેકાણે રાજા આદિએ કરેલી અમુક વ્યવસ્થા હાય છે, તે તેમાંથી ખાય છે અને પેાતાનુ કામ કર્યા કરે છે. એમને તમે ભણાવવાને માટે આવવાનું કહા અને એ માટે મેટા પણ પગાર આપવાનું કહા, તેા પણ એ કહેશે કે-વધારે પૈસા જોઈતા નથી. જેનું આવું માનસ હોય, તેના ઉપર ગમે તેવા શ્રીમંતની પણ છાયા પડે નહિ. અન્ય દુનિએમાં પણ આવા હોય છે. આ માનસ સાથે વિવેક આવી જાય, તેા શું આકી રહે ? સુખિની દયા ખાવી હોય તેા એ સુખિની દયા ખાય, પણ જે એની પાસે છે તે પેાતાની પાસે નથી—તેનુ જે દુઃખ અને હોય નહિ. એવાઓમાં પણ જ્યારે જેની પાસે હોય છે, ત્યારે તેની પાસે તેના સદુપયેાગનું વહેણ ખડું વહેતું હાય છે એવું માનસ તમારી પાસે છે ? માનસપરિવર્તનની આ કાળમાં વધુ જરૂર છે:
.
આજે ટીપ કરવા આવનારાઓ છેક અમારી પાસે કેમ આવે છે ? ટીપ કરવાને આવેલાએ જ્યારે અમારી પાસે આવે છે, ત્યારે અમે પૂછીએ છીએ કે–‘અમારા સુધી આવવાની શી જરૂર પડી ગઈ? જેમને આપવાનું છે, તેમની પાસે જવાનુ હાય ને ?’ તે વખતે એ કહે છે કે- શું કરીએ ? સરખા જવાબ અહી' મળે છે. જવાબ અહી મળે છે, એનો અર્થ
?