________________
૨૮૮
ચાર ગતિનાં કારણે સ. પણ અમારે ?
તમે તે આરંભમાં પડેલા જ છે. આરંભને કાંઈ તમે ત્યાગ કરેલ નથી. તમને પ્રતિજ્ઞાને સવાલ નડતું નથી. તમને તે, ભક્તિને લાભ થાય; પરંતુ એવા કેઈ ખાસ કારણ વિના તમે સુપાત્રદાનના નામે આરંભ કરે, તે તે બરાબર નથી. આપણે વાત તે એ છે કે-તમે ડાહ્યા છે, તે તમે આરંભથી બનેલી કે બનાવેલી ચીજો દ્વારા, તેના સદુપયેગ દ્વારા સદુગતિ સાધી શકે, પુણ્યને ઉપાઈ શકે, પણ આ ભને સ્વભાવ કાંઈ પુણ્યબંધ કરાવવાને નથી જ. પરિગ્રહ પણ તમે રાખે છે તે તેને ભગવાન શ્રી જિનેશ્વરદેવની ભકિતમાં, શ્રુતજ્ઞાનના રક્ષણ આદિમાં, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચમાં અને સાધમિકેની ભકિતમાં તથા અનુકંપાનાં કામમાં સદુપયોગ કરી શકે એ બને, પણ એ લાભ તે તમે ઉઠાવ્ય કહેવાય ને? એ લાભને સારી રીતિએ કણ ઉઠાવી શકે ? પરિગ્રહને રાખવા જેવું માને છે કે, પરિગ્રહને તજવા જેવું માને છે ? આજે, કેટલાકે, એના સદુપયોગના નામે પણ, આરંભ અને પરિગ્રહનું સમર્થન કરવાને મથે છે, પણ તેઓ અજ્ઞાન છે. સમજતા નથી કે તેને સાચે સદુપયોગ તેઓ જ કરી શકે છે, કે જેઓના હૈયામાં એ વાત બરાબર જચી ગઈ છે કે-“આ આરંભ અને આ પરિગ્રહ તજવા ગ્ય જ છે.” આરંભ-પરિગ્રહથી છૂટવાને ધર્મ કરે?
એટલે, આરંભ કરવા પડે અને પરિગ્રહ રાખવો પડે, તે પણ એ વિશ્વાસ રાખવા લાયક ચીજ તે નહિ જ. એના વિના ગૃહસ્થને ચાલે નહિ, પણ એના ઉપર વિશ્વાસ રાખે