________________
ચાર ગતિનાં કારણો
૨૭૮
કાઢી નાખવાના પ્રયત્ન કરવા જોઇએ.
આત્ત ધ્યાનમાં કેટલા સમય જાય છે ?
આપણે કચારે કારે આત્ત ધ્યાનના કાઈ ને કાઈ પ્રકારમાં સપડાઈ ગયેલા હાઈ એ છીએ, તેના વિચાર કરવા જેવા છે. માણસ, કેટલીક વાર, જ્યારે પેાતાના સુખ-દુઃખની અને અનુકૂળ-પ્રતિકૂળ સાગા આદિની વાત કરવા બેસે છે, ત્યારે એ કાઇ કાઈ વખતે એમાં ભારે લીન બની જાય છે. કેટલાંકા તા, સાધુ-સાધ્વીની પાસે પણ એવી રીતિએ વાત કરવાને મ`ડી જાય છે. આ ધ્યાનમાં મગ્નતા ઓછી આવતી હશે, પણ એ ધ્યાનને લાવે એવી વિચારણાએ તેા ચાલુ જ હાય છે ને ? મુક્તિની અને મુક્તિનાં સાચાં સાધનાની વિચારણા રાજ આવે છે? જેને રાજ એની વિચારણા આવતી હાય, તેઓ ય વિચારે કે–વિસના કેટલે સમય એ વિચારણા અને આર્ત્તધ્યાનને ઘસડી લાવે એવી વિચારણા દિવસમાં કેટલા સમય ?’ વળી, મુક્તિની તથા મુક્તિનાં સાધનાની વિચા રણામાં લીન બનાય છે વધુ કે આર્ત્તધ્યાનને લાવનારી વિચા રણામાં લીન મનાય છે વધુ ? ખાને નિર્ણય, દરેકે પોતે, પેાતાની જાત વિષે વિવેકપૂર્વકની વિચારણા કરવા દ્વારાએ કરવા પડશે. સ્ત્રી-પુત્રાદિક આપણી સેવા કરે છે માટે સારા લાગે છે કે આપણને ધર્માંમાં સહાયક બને છે માટે સારા લાગે છે, એના ય વિચાર કરવા પડશે. માહઘેલા આત્માએ આવા વિચાર ન કરી શકે, પણ તમે કાંઈ મેહઘેલા છે ? તમે તેા, માહને મારવાને માટે નીકળ્યા છે ને ? મેહુને મારવાનું તમારૂ' દિલ તે ખરૂ ને ? એટલે, તમે જે થેડી પણ