________________
ખીજે ભાગ
૨૨૯
પ્રગટીકરણની ઈચ્છામાં જ કેન્દ્રિત કરી દેવી જોઈ એ, એમ તમને લાગે છે ? એટલે, મેાક્ષપર્યાય સિવાયની કોઈ પણ ઈચ્છા તમને સારી, કરવા જેવી તેા લાગતી નથી ને ? એવું, મહેનતના સંબધમાં પણ લાગે છે ? અત્યારે તમે ગમે તેવી મહેનત કરતા હા, પણ તમારા મનમાં એમ તે ખરૂં જ ને કે–એક માત્ર મેાક્ષપર્યાયને પ્રગટ કરવાના હેતુથી, કષાયા અને ઈન્દ્રિયા ઉપર વિજય મેળવવાની જ મહેનત કરવા ચૈાગ્ય છે? એટલે, એ સિવાયની જે કોઈ મહેનત હું કરૂ છું, તે સારૂ નથી કરતા’–એમ તમને લાગે છે ને ? બીજી બીજી ઈચ્છાઓ સખ્યા વિનાની થાય છે અને ખીજી ખીજી મહેનત પણ માપ વિનાની થાય છે, તેમ છતાં ય હૈયામાં એક વાત તે બેઠેલી જ તે છે કે–એક માત્ર માક્ષપર્યાયને મેળવવાની ઈચ્છા સિવાયની સઘળી ય ઈચ્છાઓ ખાટી છે અને મેાક્ષપર્યાયને માટે કષાયેા તથા ઈન્દ્રિયા ઉપર વિજય મેળવવાની મહેનત સિવાયની બધી ય મહેનતા ખાટી છે? કાઈ પણ પૂછે કેતમારે ખરેખર શું જોઈ એ છે ?’-તા તમે એમ જ કહા ને કે—માક્ષપર્યાય સિવાય કાંઈ જ નહિ !? અને, એ જ રીતિએ કોઇ પણ પૂછે કે-‘તમે જો તમારી ધારી મહેનત કરી શકતા તા કયા પ્રકારની મહેનત કરવાને તમે ઈચ્છે છે ?”–તા તમે એમ જ કહેા ને કેલ્કેવળ વિષય અને કષાય ઉપર વિજય મેળવવાની જ મહેનત કરવાની ઈચ્છા છે !'? અહીં આ વાતે થાય છે, તે શા માટે થાય છે? એ માટે કે–તમે તમારા હૈયાને તપાસી શકે અને તપાસીને તેને તમે સુધારી શકે. એટલે, આવા વખતે તમે તમારા હૈયાના ભાવને છૂપાવ્યા કરા, એથી કાંઈ વળે નહિ. આપણે તે, આપણને આપણા
હા,