________________
[ ૬ ]
ઇચ્છા અને મહેનત :
અનન્ત ઉપકારી, કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે–ભગવાન શ્રી અરિ હન્તદેવા આદિએ, સંસાર એ પણ આત્મા જ છે અને મેક્ષ એ પણ આત્મા જ છે-એ વાતને સમજાવતાં, ફરમાવ્યું છે કે–કષાયા અને ઈન્દ્રિયાથી જીતાએલા જે આત્મા, તે સ ંસાર છે; અને એના એ જ આત્મા, જ્યારે કષાયે। અને ઈન્દ્રિયા ઉપર વિજય મેળવીને, એનાથી સર્વથા રહિત બને છે, ત્યારે તે મેાક્ષસ્વરૂપ બને છે. આ વાત, સંસારપર્યાયમાં રહેલા આત્માઓને, એ માટે જણાવવામાં આવી છે કે-સ’સારપર્યાયને ભાગવતા આત્માઓને, પોતપોતાના મોક્ષપર્યાયને પ્રગટાવવાનું મન થાય; અને જેઓને સ`સારપર્યાયથી છૂટવાનુ તથા પોતાના માક્ષપર્યાયને પ્રગટાવવાનુ મન થાય, એ આત્માઓ સસારપર્યાયથી છૂટવાને માટે તથા પેાતાના મેાક્ષપર્યાયને પ્રગટાવવાને માટે, કષાયા ઉપર અને ઈન્દ્રિયા ઉપર વિજય મેળવવાને માટે પ્રયત્નશીલ બને. એટલે, પેાતાના કલ્યાણને ચાહતા જીવ માત્રે, જો ઈચ્છા કરવા લાયક કાઈ પણ વસ્તુ હાય, તેા તે મેાક્ષપર્યાય જ છે; અને એથી, જીવ માત્રે જો કાઈ પણ વસ્તુને માટે પ્રયત્નશીલ મનવા જેવું હાય, તા તે પણુ કષાયા ઉપર અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાને માટે જ પ્રયત્નશીલ બનવા જેવું છે. આ વાત તમારા હૈયે
જચે છે ખરી ?
૧૫