________________
ખીજો ભાગ
૨૩૩
એવા
પ્રવૃત્તિમાં કામાભિલાષા દેખાઈ ન જાય, તે માટે સાવધ રહે છે. કામાસક્ત જીવાની દશા, એથી ઊલટી હાય છે. તે છતી આંખે આંધળા, છતા કાને બહેરા અને છતી બુદ્ધિએ બેવકૂફ બને છે. ગમે તેની હાજરીમાં પણ તેએ પ્રાયઃ આંખ અને હાથ-પગ આદિ દ્વારા કામચેષ્ટા કરે છે અને મનમાં એવું માનવાની મૂર્ખાઈ કરે છે કે-મને કોઈ જોતુ નથી. કામના આશયવાળાં વચન ખેલે છે, ત્યારે ય ખીજાઆને બહેરા અને અણુસમજી માનવાની મૂર્ખાઈ કરે છે. જેને વારંવાર મૈથુનનુ સેવન કરવું ગમે છે, તે ડાકુ જેવા અની જાય છે. એવા માણસ, કામસેવનની અભિલાષાને આધીન અનીને, ગમે તેવું પાપ આચરે, એ ખૂબ જ ખનવાજોગ છે. કામને અતિ આધીન જીવની મનેાદશા પણ ઘણી ભુંડી હાય છે. જેને જેતે કામની અભિલાષા હાય, તેને તેને કામની સામગ્રી મળે જ, એવા કાંઈ નિયમ છે ? નહિ જ. પાપાદય તેવા પ્રકારના હાય, તે મરતાં સુધી ય કામની સામગ્રીના ચાગ મળે નહિ; અને જેને કામની સામગ્રીના ચાગ મળતા હાય, તેને પણ દરેક સમયે ને દરેક સ્થલે કાંઈ કામની સામગ્રીના ચાગ મળે ખરા ? ત્યારે, એ ખીચારા મનમાં રીખાયા જ કરે ને ? ભીખારીની જેમ એ જ્યાં ત્યાં લટકયા કરે અને કુચેષ્ટાઓ કર્યા કરે, એવું પણુ ખને ને ? પછી, એની આબરૂ પણ રહે નહિ ને ? કામની આધીનતા તા, આ લેાકમાંય ખરાખ કરે અને પરલેાકને પણ મગાડે. આ વિષયમાં, તમારા જેવાને વધારે કહેવાની જરૂર હાય ખરી ? તમે સંપૂર્ણ પણે બ્રહ્મચારી ન ખની શકેા, તા ય પરના ત્યાગ અને સ્વસ્રીમાં પણ સતષ, એટલું તે તમા