________________
બીજો ભાગ
૨૧૯ અત્યાર સુધી અનીતિ નહોતી કરી; બાકી એને અનીતિ કરતાં નહોતું આવડતું, એવું તે હતું જ નહિ! ધીરે ધીરે પંડિત રાજમહેલના ઝરૂખા ઉપર પહોંચી ગયે. રાજમહેલના રક્ષકેમાને કેઈ એને જોઈ પણ શક્યો નહિ.
પંડિત, રાજમહેલના ઝરૂખામાં પહોંચે. અંદર જોયું, તે રાજા જાગતો હતે. રાજા વિદ્વાન હતું. એ વખતે એ એક પિતાનું જ કાવ્ય રચી રહ્યો હતે. એમાં એણે ત્રણ પાદ. લખ્યાં હતાં અને ચોથું પાદ કયું લખવું, તે રાજાને સૂઝતું. નહોતું. રાજા વારંવાર ત્રણ પાદેને વાંચતે અને અટકી જતે એને એ લેકના ચેથા પાદને માટે કોઈ વિગત જડી નહિ, એટલે થાકીને એ સૂઈ ગયે.
રાજા પિતાનાં લખેલાં ત્રણ પાદે વાંચતું હતું, તે આ પંડિતે સાંભળ્યાં હતાં. રાજાએ એમાં પિતાની સુખસામગ્રીનું વર્ણન કર્યું હતું. મારી પત્ની કેવી છે? રંભા જેવી રૂપવતી છે અને રતિકળામાં પ્રવીણ છે! શૃંગાર સજવામાં પણ એની તેલ કેઈ આવે નહિ, એવી છે! મારી સંપત્તિ પણ કેવી છે? ઘણી વિપુલ અને મનને આનંદ આપે એવી છે ! મારા સેવકે પણ કેવા છે? મારા સેવકે મારી આજ્ઞાને તરત જ તાબે થનારા છે; અને, મારા સઘળા સ્નેહી જને પણ એવા. છે, કે જેઓ મને અનુકૂળપણે વર્તનારા છે!
આટલું વર્ણવ્યા પછી, હવે શું વર્ણવવું-એ રાજાને સૂઝયું નહિ; પણ, ચોરી કરવાને માટે આવેલા પંડિતને તે એ તરત જ સૂઝયું. પંડિત વિચાર કરે છે કે-આ રાજા વિદ્વાન છે, પણ વિવેકી નથી. આ બધું મળ્યું છે, એમાં રાજા ભાન ભૂલી ગયે છે અને એથી જ આ રાજા જે સમયે પરમાત્માને