________________
ચાર ગતિનાં કારણા
એના જવાબમાં પુરૂષ કહ્યું કે- ઉંઘવું તે મને ટ ગમે છે, પણ ચાર આનાનો મેળ મળતા નથી, તે મેળ શોધું છું. ’ ખાઈ કહે કે- જહન્નમમાં ગયા તમારો ચાર આનાનો મેળ ! ચાર આનામાં શું લૂંટાઈ ગયું ? ખર્ચ ખાતે લખી
2
કાઢ.
૨૧૮
એ વખતે, ઘણા જ કર્કશ સ્વરે પેલા પુરૂષે કહ્યું કે‘હું વાણિયા છું, કુંભાર નથી. ચાર આના કાંઈ મફતમાં આવતા નથી. ખૈરાંને શી ખખર કે-પૈસા કેમ રળાય છે ? તારી માફક યુ" હાત, તા ભીખ માગવી પડત ભીખ. ચાર આના ખૂટે ને મને ઉંઘ આવે, એ મને નહિ. '
ચારી કરવાને માટે નીકળેલા પડિત, વાણિયા–વાણિયણુની વાતચીતને સાંભળીને, દુઃખી થઈ ગયા. એ વિચારવા લાગ્યા કે– આ જીવને ધનની મૂર્છા કેટલી બધી છે ? એક ચાર આના માટે, ઉંઘને જતી કરનારો આ વાણિયા, એની ચીજ ચારાઈ ગયાનું જાણીને તા, જીવ આપવાને જ તૈયાર થઈ જાય ને ? આવાને ત્યાં ચારી કરવી, એ ઠીક નહિ. અહીં ચારી કરૂ, તે આને શેકી નાખવાનુ` પાપ મને લાગે, ’
આવા વિચાર કરીને, પંડિત, ત્યાંથી પણ પાછા ફર્યાં. પણ, આજે એને ખાલી હાથે પાછા ફરવાનુ દિલ થતું નથી, કેમ કે-ઘરેય ભૂખમરા ચાલી રહ્યો છે. ‘ હવે કયાં જવું?” —એ વિષે વિચાર કરતાં કરતાં, પંડિતે ‘ રાજાને ત્યાં જ ચારી કરવાને માટે જવું’–એવા નિર્ણય કરી લીધા.
પંડિત ચાલ્યા રાજમહેલ તરફ. રાજમહેલની પાસે આવી ને તે દિવાલ ઉપર ચઢયો. પડિત હુંશીયાર પણ હતા અને હિંમતખાજ પણ હતા. એને અનીતિ નહાતી કરવી માટે એણે