________________
૨૦૨
ચાર ગતિનાં કારણે ભરાઈને, કાળે પિતાને મૃત્યુપત્ર ફેંક્યો છે? મારા ભાઈને મારવાની ઈચ્છાવાળ કેણ છે ? માતા ! કહો, તમે કેમ દુઃખી છે?”
રાજા વસુની પાસેથી, આડકતરી રીતિએ, આવી ખાત્રી. મેળવી લીધા બાદ, પાઠકપત્નીએ, “અજ' શબ્દની વ્યાખ્યા બાબતને આખો ય વૃત્તાન્ત રાજા વસુને કહી સંભળાવ્ય; જિહવાઈદનું જે પણ કરાયું હતું, તે વિષે પણ કહ્યું, અને, એ વાત પણ કહી કે-પર્વતક અને નારદે તારા કથનને પ્રમાણ કરવાનું કબૂલ કર્યું છે. આમ બધી હકીકતને જણાવીને, પાઠકપત્નીએ, રાજા વસુની પાસે પોતાના પુત્રના રક્ષણની યાચના કરતાં કહ્યું કે તારે જ તારા ભાઈનું રક્ષણ કરવાનું છે; અને, એ માટે તારે કહેવું કે આપણું ગુરૂએ ને અર્થ એ એવો થાય એમ કહેલું. ભાઈ ! મેટા માણસે તે પિતાના પ્રાણના ભેગે પણ પપકાર કરે છે, તે પછી આ તે વાણી માત્રથી થાય તે પરોપકાર છે!”
રાજા વસુ, પાઠકપત્નીના મુખેથી આવી યાચનાને સાંભળતાં, બહુ જ દુઃખી થઈ ગયું. તેણે પાઠક પત્નીને કહ્યું કે“માતા ! મારાથી એવું મિથ્યા વચન કેમ બોલાય ? સત્યવાદિએ તો, પ્રાણના નાશને સહ પડે તે તેને પણ સહી લે, પરંતુ અસત્ય વચનને તો તેઓ ઉચ્ચારે જ નહિ! પાપથી ડરનારા. માણસે, જ્યાં અન્ય પણ કાંઈ અસત્ય નહિ બલવું જોઈએ, ત્યાં ગુરૂના વચનને અન્યથા કરવા રૂ૫ ફૂટ સાક્ષી છે, તેનાથી ભરાય જ કેમ?”
રાજા વસુએ આટલી સ્પષ્ટ વાત કરવા છતાં પણ પાઠકપત્નીએ તે, રાજા વસુની પાસે પિતાનું ધાર્યું કરાવવાને.